________________
B૭t ]
A
-
[પાંડવ ઐતિ મહાકાવ્ય અન તારે શિરચ્છેદ ના કરે ત્યાં સુધી તેની સામે જરા દૂર થારૂઢ સેનાઓને સંહાર કરતા અર્જુનને આવતે તું જોઈ શકે છે. આ પ્રમાણે અપમાનજનક મદ્રપતિ શલ્યના વચને સાંભળી ક્રોધથી મલિનચિત્તવાળે કર્ણ ઘણુ સમય સુધી મૌન રહ્યો.
: - ત્યારબાદ બાણોને વરસાદ વરસાવતે કર્ણ ભૂમંડળને સળગાવવા માટે કલ્પાંત કાળના સૂર્યની જેમ અને તરફ પિતાના રથમાં આગળ વધ્યા. વરસાદના સમયમાં સરિતાના વેગથી જેમ વૃક્ષોને ઘાણ નીકળી જાય છે તેમ કર્ણના આવેશથી છૂટતા બાણેમાં પાંડવ પક્ષના અનેક શૂરવીરે વીંધાઈને મરણને શરણ થયા. કર્ણને આવતા જોઈને યુધિષ્ઠિર દે. તે વખતે તે બન્નેનું ભયંકર યુદ્ધ આકાશમાં રહેલી વિદ્યાધરીઓને ખૂબ જ આનંદ દાયક બન્યું. તે બનેની વચમાં ભાંગેલાં બાણને ઢગલે પર્વત સમાન ભતે હતે. વળી તે બન્ને એક બીજાને જોઈ પણ શકતા ન હતા. પરંતુ ક્રોધમાં આવીને કણે તીવ્રતાથી બાણે ચલાવીને યુધિષ્ઠિરને ભયંકર રીતે ઘાયલ કર્યા કે તેઓ પોતાના હાથમાં ધનુષ ધારણ પણ કરી શકતા ન હતા. પરંતુ તેમનું શરીર લેડીથી કેશુડાના કુલથી લચી પડેલા વૃક્ષની જેમ શોભતું હતું. : કણે કરેલી યુધિષ્ઠિરની દુર્દશા જોઈને ક્રોધમાં આવેલ કૃષ્ણ અર્જુનને કઠેર શબ્દોમાં કહ્યું કે તમારી ધનુર્વિદ્યાને, ભૂજાઓની પ્રચંડતાને, શુરવીરતા અને તમારા