________________
સર્ગઃ ૦૬]
[૧૪૭, ચંતીને એગ્ય મલ મુશ્કેલ છે, કારણ કે એમ લાગે છે કે બ્રહ્માજીએ આ કેઈ યુવાન નિર્માણ કર્યો જ નથી.
શૃંગારરસથી ભરપુર દમયંતીની તરફ બધા રાજએની અભિલાષા વધવા લાગી, નવયૌવના દમયંતીને જોઈ નલરાજાને પણ વિચાર આવ્યો કે પાર્વતીને જોઈ શંકર તેના પ્રત્યે શા માટે આકર્ષિત બન્યા?
દાસીએ નામ લઈને દમયંતીને બધા રાજાઓને પરિચય આપે, દેવી ! આ ઘણા ગુણવંત મગધેશ્વર છે, લાવણ્યથી કામદેવને જીતવાવાળા આ અંગરાજ છે, શત્રુઓના સપ્તાંગને લેપ કરવાવાળા આ “બંગ'નરેશ છે, શત્રુ રમણિઓના શૃંગારને નષ્ટ કરવાવાળા કલિંગરાજ છે, શત્રુઓની સ્ત્રીઓના કંકણને નાશ કરનારા આ “કુંકણેશ્વર છે, આ “લાટ’ નાયક છે. આ “હૂણાધિપતિ છે. આ કંબોજાધિપતિ છે, જેમ ભમરી નગોડના ઝાડ તરફ દ્રષ્ટિ પણ કરતી નથી, તેવી રીતે દમયંતીએ પણ તે રાજાએ તરફ દ્રષ્ટિ પણ કરી નહી, ત્યારે ફરીથી દાસીએ દમયંતીને કહ્યું કે દેવી ! જુઓ આ વિવેક-વિક્રમ-ન્યાયનિધાન, નિષધા નગરીના તિલકરૂપ નિષધરાજા છે, તેમની આગળ નલ-કુબેર નામના તેઓના બે પુત્રો છે, દમયંતીની નજર નલરાજા ઉપર પડી. નલરાજાની સુંદરતા જોઈ તેણીને અત્યંત આશ્ચર્ય અને આનંદ થયે, તેણીએ વિચાર્યું કે આતો કામદેવ પોતે જ લાગે છે, “ના, ના”, કામદેવ તે હત્યારે છે, કારણ કે અનેક વિરહિણી