________________
છે અને કયા ને જ જુગાર રે તમે સિવાય
સર્ગ : છમ ] -
[ ૧૯૭ કહ્યું કે મને તો એમ લાગે છે કે તમે મિત્રામિત્રની પરીક્ષા કરવા માટે જ જુગાર રમ્યા છે. નહિતર કયાં તમે અને કયાં જુગાર? જગતને જીતવાની તમામ કલાઓથી યુક્ત જેના ભાઈઓ છે. તે શું જુગારમાં હારી જાય ખરા કે? આ તો ભવિતવ્યતા છે. તમારી દ્રષ્ટિ તે દરેકની ઉપર સરખી છે, તો પછી મને છોડી વનમાં કેમ જાઓ છે. શું શંકરજી પિતાના મસ્તકમાં રહેલા ચંદ્રને છોડી જાય છે ખરા કે ? માટે તમે પણ મને સાથે લઈ જવાને વિચાર કરે, યુધિષ્ઠિરે તેમના ચરઘણોમાં પોતાના મસ્તકને મૂકી સાથે આવવાની ના કહી
ત્યારે તેઓએ કહ્યું કે તમે દાન, ઔચિત્ય, સત્પાત્ર, પુણ્ય, પ્રભુત્વ, આ પાંચ લક્ષમીકારી ગુણોનું પાલન કરજે, તથા કામ, ક્રોધ, લોભ, મેહ, માત્સર્ય, પ્રકૃતિ, ચોગ્યકમ, નય, ધર્મ, પ્રતાપમાં વિમુખતા, અજ્ઞાન, અસત્ય, લંચ સમસ્ત વ્યસન એ રાજ્યનું હરણ કરનાર પંદર ચોરોથી બરાબર સાવધાન રહેશે, એકલા જુગારે તમારા રાજ્યને નાશ કર્યો છે. માટે ઉપરના પંદરને ત્યાગ કરી. બાર વર્ષ પછી કુશળતા પૂર્વક રાજ્યને ગ્રહણ કરજે, આ પ્રમાણે ઉપદેશ આપી, ભીષ્મ હસ્તિનાપુર પાછા ગયા, ત્યારબાદ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યની પાસે યુધિષ્ઠિર આવ્યા, વનમાં સાથે આવવાની ભાવનાવાળા તે બંનેને મધુર વરાનથી આશ્વાસન આપી યુધિષ્ઠિરે તેમને વિદાય કર્યા.
પતરાષ્ટ્રની પાસે આવી તેમના ચરણે ઉપર મસ્તક