________________
૪૦૨]
[પાંડવ અસ્ત્રિ મહાકાવ્ય રાજાએ યુદ્ધ બંધ કરીને પિતપોતાની છાવણીમાં ચાલ્યા ગયા.
તે વખતે કૃષ્ણની છાવણીમાં એકછત્ર આનંદનું સામ્રાજ્ય હતું. જ્યારે જરાસંઘની છાવણીમાં શોકનું આધિપત્ય હતું. અનાવૃષ્ટિએ પાંડવોની વીરતાની વાત સમુદ્રવિજ્ય રાજાને કહી, પ્રેમથી તેઓ પાંડવોને ભેટી પડયા, હિરણ્યનાભના મૃત્યુથી જરાસંઘ શકાતુર બન્ય, કારણ કે સાચે સહાયક જગતમાં દુર્લભ હોય છે.
બીજે દિવસે પ્રભાતમાં જરાસંઘે શિશુપાલને સેનાપતિ બનાવ્યું, અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સુસજિજત શિશુપાલ રથ ઉપર ચઢ, ! આજે ભૂમંડળમાંથી જરાસંઘ અથવા કૃષ્ણ બંનેમાંથી એક યમદ્વાર જશે, આ પ્રમાણે વિચારતો જરાસંઘ કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ કયાં છે? બોલતો યુદ્ધભૂમિમાં આવ્યા, ફરીથી ચક્રવ્યુહની રચના કરીને મેદાન્ત શિશુપાલ યાદવઘાન રૂપી યાદવ સેનને મારી નાંખવા માંડી, ત્યારબાદ યાદવ સેનાપતિ અનાવૃષ્ટિ શિશુપાલની સેના ઉપર તૂટી પડે, શિશુપાલની સહાયક દશ હજારની સેના સામે તે એકલો યુદ્ધ કરવા લાગે, તે સેનાની સાથે લડાઈમાં વ્યસ્ત અનાધષ્ટિને છેડી શિશુપાલ ખૂબ જ જોરથી કૃષ્ણની સામે આવ્યું, અને તેને જોરથી કહ્યું કૃષ્ણ! તું લડાઈમાં તારી જાતને વધારે હોંશિયાર માનતા હોય તે શસ્ત્ર ગ્રહણ કરી મારી સાથે યુદ્ધ કર, કૃણે હસીને કહ્યું. શિશુપાલ તારે જેલું