________________
૨૪૨]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય તે શિખામણ દ્વેષમાં પરિણમી, ત્યારબાદ તે દુષ્ટ પિતાની નગરીને છોડી બહાર રહેવા લાગ્યો અને મોટાભાઈ ઈન્દ્રને નાશ કરવાની ઈચ્છા કરવા લાગ્યું. સુવર્ણપુરનિવાસી ખરદુષણનો “નિવાતકવચ' નામને રાક્ષસ તેને મિત્ર છે. તે રાક્ષસ ખુબ જ બળવાન છે. યમરાજથી પણ ડરતે નથી, એટલે કે તેને કાલકેતુ કહે છે, એક સાથે તાળવું તથા હાથ બંને વિંધાય તો જ તેનું મૃત્યુ થાય એમ છે એટલે કે તેને “તલતાળું” પણ કહે છે. તેની સહાયતાથી વિદ્યુમ્માલી પિતાના મોટાભાઈ ઈન્દ્રને ત્રાસ આપે છે તેના ભયથી દુઃખી બનીને ઈદ્ર નગરના દરવાજા બંધ કરાવીને નગરમાં રહે છે..... ઈન્દ્ર રાજ્યમાં ઉપદ્રવ થતો જોઈ એકબંધુ નામના નમિત્તિકને પૂછયું કે આ મારો શત્રુ કેવી રીતે માર્યો જશે? આપ કૃપા કરીને બતાવશે. તે નિમિત્તશે વિચાર કરીને જણાવ્યું કે આપના શત્રુને ફક્ત અર્જુન મારી શકે તેમ છે. કેમકે આ જગતમાં અર્જુન સમાન ધનુર્ધારી બીજો કોઈ નથી. તે હમણાં ઈન્દ્રકલ પર્વત ઉપર વિદ્યાઓની આવૃત્તિ કરી રહેલ છે. આપ તેને વિનંતી કરો. નિમિત્તજ્ઞના વચન સાંભળી છે કે મને કહ્યું કે મિત્ર? તું જઈને અર્જુનને લઈ આવે જેથી શત્રુને મારી નાખે. બીજી વાત અને નની સાથે જુનો પણ સંબંધ છે. પહેલાં પાંડુરાજાએ “વિશાલાક્ષને મુક્ત કર્યા હતા એ માટે પાર્થ ? હું મારાં મિત્રના કાર્ય માટે અહિં આવ્યો છું. માટે આપ ચાલે. અને ઇન્દ્રને પિતાનું રાજ્ય સુરક્ષિત બનાવીને