________________
૨૪૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
માતાના ચરણામાં મસ્તક નમાવ્યું, ત્યારબાદ યુધિષ્ઠિર અને ભીમને નમસ્કાર કર્યો. નકુલ અને સહદેવે અર્જુનને પ્રણામ કર્યા. અર્જુને બધાને પરિચય કરાવ્યેા. વિદ્યાધરાએ . યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. “ તમે બધા સમય આવેથી જરૂર પધારશે। ” આ પ્રમાણે કહીને યુધિષ્ઠિરે વિદ્યાધરાને વિદાય કર્યો.
વિનયી અને ભાઇએને પૂછ્યુ કે મારી ગેરહાજરીમાં આપ સર્વેએ કેવી રીતે સમય વિતાવ્યેા. યુધિષ્ઠિરે કહ્યું કે તીર્થોને નમસ્કાર તથા દરેક જગાએ તારી કીતિકથાએને સાંભળી અમે સમય વ્યતિત કર્યો છે, કામવ્યાપારમાં નિપુણ દ્રૌપદીએ અર્જુનની સાથે વિષયજનિત સુખનું સેવન કર્યુ. એક વખત પવનથી ઉડીને એક વિલક્ષણ કમલ દ્રૌપદીના ખેાળામાં આવીને પડયુ’. દ્રૌપદીએ ભીમની પાસે આ પ્રકારના બીજા કમળની માંગણી કરી. ભાઇની આજ્ઞા લઇને ભીમ કમળ લેવા માટે નીકળ્યા. તેણે ની પહાડ વગેરે દુમ રસ્તાએ પાર કર્યાં છતાં પણ તે કમળવાળું સરેાવર મળ્યુ નહિ. અહિ આં યુધિષ્ઠિર વિગેરેને અનિષ્ટસૂરાક અપશુકન થવા લાગ્યા. ભાઈએને યુધિષ્ઠિરે કહ્યું કે આપણે પણ ભીમની પાસે જઈ એ. એમ કહી યુધિષ્ઠિરે ભાઈ આની સાથે જે માગે ભીમ ગયા હતા તે રસ્તે પ્રયાણ કર્યુ રસ્તામાં ભયંકર નદી આવી, યુધિષ્ઠિરે કહ્યું કે ભીમ સિવાય નદી પાર કાણુ કરાવશે? તે બધાને ચિંતાતુર