________________
સ : ૩૪]
[ ૬૩
કુડીમાં રાખ્યા, જ્યારે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યા, તે જ દિવસે ત્રણ પ્રહર ખાનૢ ‘કુ ંતી'એ પણ પુત્રને જન્મ આપ્યા, પરંતુ એક જ દિવસે જન્મેલા અને બાળકેામાં ગાંધારીનો પુત્ર દુગ્નમાં જન્મ્યા હતા, જ્યારે ‘કુંતી'નો પુત્ર સુલગ્નમાં જન્મેલેા હતેા, પાંડુપુત્રને ઉદ્દેશી આકાશવાણી થઈ કે આ પુત્ર અત્યંત મળવાન, વકાય, અને ભાઈ એ પ્રત્યેની સેવા કરવાવાળા થશે, છેવટે સત્યાગ કરી મુક્તિ સુખને પ્રાપ્ત કરશે, ‘કુ ંતી' પુત્રને જોઈ ખૂબ જ આનંદ પામી, દેવતાઓએ તેનો જન્માત્સવ ઉજજ્યેા, પાંડુરાજાએ એક સાથે અને પુત્રનો જન્મેાત્સવ ઉજજ્ગ્યા, ધૃતરાષ્ટ્રે પેાતાના પુત્રનું નામ ‘દુર્માંધન' પાંડુરાજાએ પેાતાના પુત્રનું નામ ભીમ” રાખ્યું. સ્વપ્ત અનુસાર તેનું બીજું નામ ‘પવનપુત્ર' પણ રાખ્યું. પાંચ પાંચ ધાવમાતાએથી અને પુત્રોનું લાલનપાલન કરવામાં આવતું હતું. સિંહના બચ્ચાની જેમ અને પુત્રા મોટા થવા લાગ્યા, ભીમ ચપળતાથી કેાઈ વખત દુર્યોધનનો પગ પકડીને ખીંચતા હતા, તે કઈ વખત તેના લેાજનને પડાવી લઈ શાંતિથી ખાઈ જતા હતા, જેમ બંને ઝઘડતા હતા તેમ અને એક જ પાત્રમાં જમતા હતા.
ઘણા સમય બાદ વાસંતીને હસાવનાર ચંદ્રિકારૂપ રાદનથી વિલેપિત વસંતકાલ આબ્યા, મેગરાની સુગંધથી સુગંધમય વસ ંત કાળ આવ્યો, વસંત આવવાથી કામદેવનું સામ્રાજ્ય જગત ઉપર વ્યાપ્ત બની ગયું. કામદેવ જગતને