________________
૬૪ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
તૃણુની જેમ માનવા લાગ્યા, જગતને જીતવાની ઈચ્છાવાળા કામદેવની વિજય યાત્રામાં કાયલાના મીઠા અવાજોએ દુ'દુભિનુ' કામ કર્યું. પાંડુરાજા કીડાવનમાં ગયા, કુન્તી પણ છ માસના ભીમને લઈ વસંતની વનરાજીને જોવા માટે ગઈ, ભીમે ચપલતાથી કેટલીક વનરાજીનેા નાશ કર્યાં, પાંડુરાજા ક્રીડા પર્વત ઉપર ચઢયા, કુન્તી પણુ પતની શાભા જોવા માટે પતિની પાછળ પર્વત ઉપર ગઈ, પર્વત ઉપર તેણીએ ઉદ્યાના, વાપી, સરાવર વિગેરે જોયા, ત્યાં એક અશોકવૃક્ષની છાયામાં તેણીએ વિશ્રાંતિ લીધી, શીતળ વાયુથી ભીમ પણ ઊંઘી ગયા, સ્વચ્છન્દ્વપણે ફરતા રાજા પાંડુએ ચંપક પુષ્પાની માલા બનાવી. તેણીએ રાજાને માળા લઈને આવતા જોયા, રાજાની પાસે જવા માટે કુન્તી ઉઠવા જાય છે ત્યાં જ રાજાએ કુન્તીના ગળામાં માળા પહેરાવી, તે જ વખતે ભીમ ખેાળામાંથી પડી ગયા, ભીમ ગબડતા ગબડત પતની નીચે ખાઈમાં ગયા, લેાકેાએ શેાર ખકાર મચાવ્યેા, કુન્તી રડવા લાગી, ભીમની પાછળ પાછળ ઘણા સેવકે નીચે ઉતરવા લાગ્યા, કુન્તીના આક્રંદથી પહાડના પથ્થર પણ આક્રંદ કરવા લાગ્યા, રાજાની સાથે કુન્તી પણ પહાડ ઉપરથી નીચે આવી, તે વારે તેણીએ પૂછ્યુ પ્રાણેશ! આ શિલાઓને કાણે તેાડી હશે ? રાજાએ કહ્યું કે હુ' જાણતા નથી, ત્યારે તેણીએ કહ્યું કે આ પાપીને ખીજુ કાણુ તાડે ? શિલાએ પેાતાના પાપથી જ તૂટી ગઈ લાગે છે. પર્વત પરથી ઉતરતા લાગેલા શ્રમ, તથા