________________
[ ૫૯
રાજા સમુદ્રવિજયે તેની પ્રતિજ્ઞા સાંભળી જરાસ`ઘની પાસે જવા માટે જીવયશાને કહ્યું. રાજાના વચના સાંભળી જીવયશા ગામ-નગર-ફરતી ફરતી પેાતાના પિતાને ત્યાં રાજગૃહી પહેાંચી,. જીવયશાના રાજગૃહ જવાથી સમુદ્રવિજયે અધા યાદવેાને મેલાવ્યા, ત્યારષદ નિમિત્તજ્ઞને બધાની સામે પૂછ્યુ’: ‘જરાસ’ધને અમારા ઉપર દુશ્મનાવટ છે' તે। અમારે શુ' કરવું જાઈએ, નિમિત્તને કહ્યું કે રાજન્! આપના આ બે પુત્રો અલરામ અને કૃષ્ણમાંથી. કૃષ્ણ અધભરતાધિપતિ થશે. પરંતુ કાલ–ક્ષેત્રના આધાર ઉપર જીવાને ભાગ્યાય થાય છે. માટે આપ બધા પિરવાર. સહિત જલદીથી આ ક્ષેત્ર છેડીને સમુદ્રના પશ્ચિમ કિનારે. જઈને રહેા. જ્યાં સત્યભામા એ પુત્રાને જન્મ આપે. ત્યાં જ નગર વસાવીને રહેજો. રાજાએ નિમિત્તજ્ઞને વિદાય . કરી, યાદવાની સાથે પ્રસ્થાન કર્યું. ગામ-નગર-નદીપર્વતનું ઉલ્લઘન કરતાં કરતાં સમુદ્રના પશ્ચિમ કિનારે. આવ્યા, ત્યાં સેના સહિત રાકાયા, સત્યભામાએ પણ . મરૂભૂમિમાં કલ્પવૃક્ષની જેમ બે પુત્રોને જન્મ આપ્યા,. નિમિત્તજ્ઞાના કહેવાથી કૃષ્ણે લવણ સમુદ્રના અધિષ્ઠાયકને સાધવા માટે અમ તપ કર્યાં, તપના અધિષ્ઠાયકે આવી કૃષ્ણની પાસે વિનીત ભાવથી કા કરવાના આદેશ માંગ્યા. કૃષ્ણે કહ્યું કે પૂર્વની જેમ. વાસુદેવને માટે નગરીનું સ્થાન આપે!, અધિષ્ઠાયક જગ્યા, પોંચજન્યક શંખ-કૌત્તુભમણી આપીને પોતાના સ્થાનમાં ગયા..
પ્રભાવથી
un 201]...
: