________________
૧૯૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય મૂકી, ચારે તરફ કેલાહલ વધી ગયે, પિતે પણ હારી ગયા. ત્યારે પિતે વિચાર કરવા લાગ્યા, કે હવે દાવમાં -શું મૂકવું? એટલામાં સ્વજનની જેમ પ્રેમ બતાવીને શકુનીએ કહ્યું કે આપને દાવ છે, માટે દાવ ઉપર પાંચાલીને મૂકી તમે છૂટી જાવ, યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવ ઉપર મૂકી. તે વખતે દુર્યોધનના પક્ષપાતી પણ રહેવા લાગ્યા, ગુણવંતના ગુણ દરેકને પ્રિય હોય છે. ઘુત વિદ્યાની રચના કરનારને ધિક્કાર છે. કે જેનાથી મેટા મેટા મહાત્માઓ પણ ખલાસ થઈ ગયા, લોક વિચાર કરવા લાગ્યા કે દ્રૌપદીને પતિવ્રતથી કદાચિત યુધિષ્ઠિર જીતી જશે. . એટલામાં પાસા રમતા શકુની હું જીતી ગયે, હું જીતી ગયે, એમ મોટેથી બુમ પાડવા લાગ્ય, સભામાં બેઠેલા પ્રેક્ષકે ધંભિત ચિત્ર જેવા બની ગયા, કૌર ચેરોની જેમ અન્યાયપાજીત લમીને ઉપભોગ કરવા તૈયાર થયા.
દુર્યોધનની આજ્ઞાથી દુઃશાસન હારેલા પાંડવોના વસે ખીંચવા માટે તૈયાર થયે, એટલામાં પાંડવોએ પિતે જ પિતાના વસ્ત્રો ઉતારીને આપી દીધા ફક્ત લજજા ઢાંકવા માટેનું એક જ વસ્ત્ર પહેરી રાખ્યું. નીચું મુખ કરીને પાંચ ભાઈઓ બેસી ગયા. ત્યારબાદ દુર્યોધને કહ્યું કે પાંચ પતિવાળી વ્યભિચારિણી દ્રૌપદીને પણ અહીં લઈ આવે, દુઃશાસન હસતે દ્રૌપદી પાસે ગયે, બેલે કે