________________
સગ : ૧૩]
[૩૪૯ લાખે એદ્ધાને સંહાર કરનાર ધનુષને ભીમે છેડી દીધું. તે વખતે ભીષ્મ હેમંત ઋતુના સૂર્ય સમાન, મંત્રશિથિલ, અગ્નિ સમાન, વૃદ્ધ સિંહની જેમ દેખાવા લાગ્યા. શિખંડીએ ભીષ્મની ઉપર બાણને મારે ચલાવ્યું. પરંતુ ગંભીર અને ધીર હાથી સમાન ભીષ્મને કાંઈ જ ખબર પડી નહિ. ત્યાં આનંદ પામતા ધષ્ટધુમ્ન વિગેરે પાંડવની સેનાના મેટા મોટા દ્ધાઓ દરેક પ્રકારથી ભીષ્મની ઉપર બાણ છોડવા લાગ્યા. તે લોકોને પ્રહાર કરતા જોઈને ક્રોધાયમાન બની ભીમે ફરીથી ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. ભીમના રથનું રક્ષણ કરતા દુર્યોધન અને દુઃશાસન પણ શત્રુઓ ઉપર બાણને વરસાદ વરસાવવા લાગ્યા તે વખતે બાણથી દશે દિશાઓ ભરાઈ ગઈ હતી. એટલામાં કૃષ્ણ અર્જુનને કહ્યું કે શા માટે તમે સેનાને વિનાશ કરાવે છે? થોડીક શરમ રાખી શિખંડીને સારથિ અને તમારી વચમાં રાખી કુરૂશ્રી લતાના મૂળરૂપ ભીષ્મનું ઉમૂલન કરી નાખે. કૃષ્ણના વચનોને સ્વિકાર કરીને અજુર્ન શિખંડીના રથ ઉપર ચઢી ગયે. શિખંડીને આગળ કરીને અને ભીષ્મ ઉપર બાણોને માર ચલાવ્યું. દુર્યોધન વિગેરે મોટા મોટા યોદ્ધાઓએ ચારે તસ્કુથી ભીમના રથને બચાવવા માટે પ્રયાસ કર્યો. પરંતુ ભીમે ગદાઓ મારીને તે લોકોને દૂર ભગાડીચૂક્યા જેથી અર્જુન ભીષ્મના રથને જોઈ શકતા હતા. અર્જુનના બાણ ભીષ્મના શરીરમાં વાગવા લાગ્યા પરંતુ ભીમે અર્જુનને કયાંય જોયો નહિ. ત્યારે ભીમે સારથિને કહ્યું કે દેવેની સમાન સુંદર ફળવાળા આ બાણુ શિખંડીના
ન ઉંદર ફળવારે ભીએ રજુ