________________
૨૮૬]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય બનેએ તાલ ઠક્યા ત્યારે તેના અવાજથી સંપૂર્ણ જગતની શ્રવણેન્દ્રિય નષ્ટ થઈ ગઈ. ભીમ તે તેને મારવામાં સમર્થ હર્તા છતાં પણ લેકેની આંખોને આનંદ આપવાના હેતુથી જાણી બુઝીને સમય પસાર કરવા લાગ્યું. વિંધ્યાચળની ભૂમિમાં બે મદમસ્ત હાથીઓની જેમ બન્નેને એક વખત જય અને પરાજય થયો. ભીમે બંધનમાં લાવી -વૃષÍરને દબાવી જ્યારે મારી નાખે ત્યારે લોકો આનંદથી જયનાદ બોલવા લાગ્યા. રાજાએ સુદૃષ્ણાને કહ્યું દેવી ! આ સહાયક બીજે કઈ નહિ મળે માટે આપ તેની ઉપરથી રેષ કાઢી નાખો. આ પ્રમાણે કહીને રાજાએ રાણુને શાન્ત પમાડી.
ગુપ્તચર દ્વારા જ્યારે દુર્યોધનને ખબર પડી કે વિરાટરાજાના શૂર્પકારે વૃષકરને મારી નાખે છે ત્યારે તેણે કર્ણ દુઃશાસન દ્રોણ ભીષ્મ શકુની વિગેરેની સાથે મંત્રણ કરી, દુર્યોધનને કહ્યું કે પાંડવોને મારવાને માટે કૃત્યા રાક્ષસીને પ્રયાગ કર્યો, તેને ઉલટાને સુચન ઉપર પ્રાગ થયે. તેરમા વર્ષે ગુપ્ત રહેવાની પ્રતિજ્ઞાવાળા પાંડેની શોધ કરવા માટે વૃષકરને મેકલ્ય. તે પણ મરણને શરણ થ.
ભીમ શિવાય બીજો કોઈ વૃષકર્પરને જીતવાવાળ જગતમાં નથી માટે વૃષકર્પરને મારવાવાળે ભીમ પિતે જ છે, કેમકે જગતમાં નિયમ છે કે શ્રેષ્મ, શ્વાસ, શરદી શિવાય ક્ષયરોગ થાય જ નહિ, માટે અમે લોકો