________________
સ ઃ મે]
[ ૨૬
ભીડાવીને તેને બહાર કાઢી મૂકયા. ત્યારબાદ તે લેાકેાએ સેનાની સાથે આવી પાંડવાને ચારે તરફથી ઘેરી લીધા. પાંડવાએ પણ શસ્ત્રાશસ્ત્ર ધારણ કર્યા, ઘેાડીવારમાં તેમની સેના ભાગી નીકળી.
પાંડવા જ્યારે લડવાને માટે ગયા હતા ત્યારે. પાછળથી રાજચિન્હાથી યુક્ત એક પુરૂષે ઝુંપડીમાં પ્રવેશ કર્યાં, કુન્તીદ્રૌપદી તેમને જોઈ ને ગભરાઈ ગઈ, પાંડવા નહિ હાવાથી ભયભીત બનેલ અન્ને જણાં આંખેા બધ કરીને હૃદયમાં જિનેશ્વરનું સ્મરણ કરવા લાગ્યા.
તે રાજાએ બલાત્કારથી દ્રૌપદીને પકડીને ઘેાડા ઉપર બેસાડી દીધી અને પાતે બીજા ઘેાડા ઉપર એસી દ્રૌપદીને લઇને ચાલ્યા, દ્રૌપદીનું કરૂણ આક્રંદ પાંડવાએ સાંભળી સેનાને છેડી. પાંડવા પેાતાની સ્ત્રીનું હરણ કરનાર તે રાજાની તરફ દોડયા, તે રાજા જલ્દીથી સેનામાં ભળી ગયા. અર્જુને તેની ઉપર ખાણને મારા ચલાવ્યેા, તેણે ચાબુકથી દ્રૌપદીને મારવા માંડી, એટલામાં ભાગ્યવશાત્ પાંડવાને અતિશય તરસ લાગી, યુધિષ્ઠિર અત્યંત કલાન્ત અની ગયા, તેમણે ભાઈ એને કહ્યુ` કે મને ખુબ જ તરસ લાગી છે, અહિંથી ઘેાડે દૂર એક સરાવર દેખાય છે, ત્યાંથી પાણી લાવી આપેા, ત્યાં સુધી તે રાજાપણુ આપણને જોઈ વિલંબ કરશે, પાણી પીધા પછી હું શત્રુઓને મારી પ્રિયાને લઈ આવીશ, આ પ્રમાણે કહીને યુધિષ્ઠિરે નકુલ. અને સહદેવને પાણી લાવવા માટે સરાવરે મેકલ્યા, ત્યાં