________________
છઠ્ઠી]
[ ૧૫૯
પેાતાને કુખડા જોઈ જીવવાની ઈચ્છા છેડી દઈ વ્રત લેવાની નલરાજાને ભાવના થઈ.
સ ઃ
જડે
એટલામાં નલરાજાએ સપના સ્થાન ઉપર એક દિવ્યઆકૃતિવાળા દેવને જોયા, દેવ મેલ્યા હું ભૂપાલ ! તમે શા માટે ચિંતા કરી છે? હું તો તમારૂં રક્ષણ કરવાવાળે! તમારા પિતા નિષધ છું, હું સંયમ ગ્રહણ કરી, અતિ કઠિન તપશ્ચર્યાપૂર્વક અનશન કરી, શરીરને છેડી બ્રહ્માદેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છું; અવિધજ્ઞાનથી તમારી વિપત્તિને જાણી હું અહીં આવ્યે છું; અને આ બધી માયાજાળ મે' રચી છે. તને પ્રાપ્ત થયેલું કુબડાપણુ' તારા હિતને માટે છે. આ સ્વરૂપમાં તને કાઈ એળખી શકશે નહિ. માટે તને તારા શત્રુઓ વિઘ્નકર્તા નહી બની શકે, હમણાં વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા રાખીશ નહીં. તને હજુ ભરતાના ઉપભાગ કરવાના બાકી છે વત્સ ! જ્યારે પ્રત્રજ્યાને સમય આવશે. ત્યારે તને હું સુચન કરીશ. તું આ શ્રીફળ તથા કરડીઆને ગ્રહણ કર, તેને સારી રીતે સાચવજે, જ્યારે તને ત્તારૂ રૂપ ધારણ કરવાની ઈચ્છા થાય, ત્યારે આ શ્રીફળને ફાડી તેમાંથી વ્યિવસ્રને કાઢીને ધારણ કરજે. આ કર'ડીઆમાંથી હાર વગેરે આભૂષણાને પણ કાઢજે, વસ આભૂષણાને ધારણ કરવાથી તને તારૂં' અસલ સ્વરૂપ પ્રાપ્ત થશે, આ પ્રમાણે કહીને બંને વસ્તુઓ નલરાજાને આપી તે દેવે કહ્યું કે વત્સ ! તું જંગલમાં કેમ ભટકે છે ? તને જ્યાં જવુ' હાય ત્યાં પહાંચાડી દઉં.