________________
સ : ૧૩મા ]
[ ૩૫૭
યુધિષ્ઠિરને બાંધવાની દ્રોણાચાય ની પ્રતિજ્ઞાથી ભયભીત બનેલા અર્જુને તેમના રક્ષણ માટે ધૃષ્ટદ્યુમ્ન, ભીમ, નકુલ વિગેરે મેાટા મેાટા મહારથીઓને નિયુક્ત કરીને ખારમા દિવસે અર્જુન સ`સપ્તકને જીતવા માટે ચાલ્યા. તે વખતે બન્ને બાજુની સેનાએ યુદ્ધના મેદાનમાં આવી પહેાંચી. પ્રિયાની જેમ વિજયલક્ષ્મીને ખુશ કરવા માટે અહ ભાવથી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધૃષ્ટદ્યુમ્ન વિગેરે વીરપુરૂષોના મણેાને કાપી નાખતા દ્રોણાચાયના આણ્ણાથી પાંડવસેના આકુળ વ્યાકુળ બની ગઇ. જે રીતે ઢાવાનળ વનવૃક્ષેાને ખાળવા માટે પ્રગટે છે તેવી રીતે શસ્ત્રોથી ભયંકર દ્રોણાચાર્યે તે વખતે પાંડવસેનામાં પ્રવેશ કર્યાં. સુપ્રતિક હાથી ઉપર બેઠેલ ભગદત્ત દ્રોણાચાર્યની પાછળ પાછળ પાંડવઢળને વિનાશ કરવા લાગ્યા. ચારે તરફ ખાણુને ફેંકતા દ્રોણાચાય મધ્યાહ્નકાળમાં આકાશમાં પેાતાના કિરણાને ફેલાવતા સૂર્યની જેમ શેાલવા લાગ્યા.
ભગઢત્તના હાથીથી આકાન્ત પાંડવાની સેના અત્યંત વ્યાકુળ બની ગઈ. હાથીએ પેાતાની સુંઢથી કેટલાક વીરાને જીવતા જ ઉઠાવીને અપ્સરાઓને માટે આકાશમાં ઉછાળીને મારી નાખ્યા. તે હાથીએ પેાતાની સુઢ વડે રથાને ઉછાળી ઉછાળીને દૂર ફેંકી દીધા. તે હાથીની ગર્જના સાંભળી પાંડવપક્ષના હાથીઓને મદ ઉતરી ગયા. તે હાથીના દાંત વડે ઉપાડીને ફેંકવામાં આવતા હાથીએ પર્વતના શિખર ઉપર બિરાજમાન