________________
૩૨૮ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
તુચ્છ માને છે. તેઓ ઈન્દ્રોની શક્તિને તરણા સમાન માને છે. તે પછી રાજાઓની તા વાત શું કરવી. ? તે લેાકેા કહે છે કે જરાસંઘ કોણ છે. ! તેને અમે આળખતા પણ નથી. નાનો ગેાપકુમાર કંસને મારી ખૂબ જ અભિમાની ખની ગયા છે. તેના બળ ઉપર ખીજા યાદવા પણ અત્યંત મક્રમત્ત બની ગયા છે. વળી બીજી વાત એ છે કે પાંડવાની સહાયતા મેળવીને તે લેાકેા એવા પ્રચંડ બની ગયા છે કે અધા શત્રુઓને પોતાના પ્રતાપાગ્નિમાં બાળવા માંગે છે. ફરીથી તે ગેાપાળ બાલકે મને કહ્યુ` કે તારામાં ક્રૂતત્વ હાય તા તારા શબ્દોથી ઉત્તેજિત કરીને જરાસંધને યુદ્ધના મેદાનમાં લઈ આવજે ગમે તેવા તારા રાજા મહાન હશે પણ મારી સાથે તેની કાંઈજ કિ`મત નથી. કેમકે માટા પત પણ વજ્રની સામે ટકી શકતા નથી. મારી તલવારની ધાર જરાસંધની ભુજાની ગરમીને શાંત કરશે. મારી વાત તેા છેડી દે પણ અર્જુનના બાણુ પણ કૌરવસેનાની સાથે જરાસ`ઘના શિરચ્છેદ કરશે. તુ' જઈ ને જરાસ ધને કહેજે કે અસ`ખ્ય પ્રમાણમાં યાદવી સેના તથા સાત અક્ષૌહિણી પાંડવાની સેના સાથે હું કુરૂક્ષેત્રમાં આવી જાઉ છું. અને તારા સ્વામીમાં તાકાત હૈાય તા તે પણ ત્યાં આવી જાય.
કાનને કડવા લાગે તેવા દૂતના વચનેને સાંભળી સાક્ષાત્, કાલાગ્નિ સમાન જરાસંઘ ક્રોધથી ખળવા લાગ્યા. ત્યારષાદ નજીકમાં જ બેઠેલા કૌરવાએ કહ્યુ ર્ફે રાજની