________________
સ : છમે ]
[૨૨૩
પડયા, સુધિષ્ઠિરે બ્રાહ્મણને આશ્વાસન આપ્યુ કે તમે રા'તા કરતા નહિ. રાક્ષસ મારા ભાઈ ને કાંઈપણ કરી શકે તેમ નથી. ભીમના ભૂજાશમાં પકડાઈ ને આજે તે ખક રાક્ષસ બગલાની જેમજ માર્યા જશે. યુધિષ્ઠિર
આ પ્રમાણે ખેાલી રહ્યા હતા, એટલામાં ત્યાં આકાશથી એક વિશાલ માથું પડયું. ચિન્હાથી તે મસ્તક ભીમનુ જ છે તેમ નિણૅય કરી, ખંધા ખુબજ રડવા લાગ્યા, સુધિષ્ઠિર વિલાપ કરતા ખેલ્યા કે હું વીરરત્ન ! મેાટા મેાટા રાક્ષસેાને મારી નાખનાર તારી આ સ્થિતિ મક રાક્ષસે કેવી રીતે કરી ? અર્જુન ભલે અક રાક્ષસને મારીને બદલે લેશે, પણ તારા વિના અમે કેવી રીતે જીવીશું. આ પ્રમાણે વિલાપ કરતા યુધિષ્ઠિરે કુંતીને મૂતિ જોયા, પુત્રોથી ઉપગાર દ્વારા કુંતી શુદ્ધિમાં આવી, અને વિલાપ કરવા લાગી, હું વત્સ ! મુનિઓએ તને વકાય કહ્યા હતા, તેા પછી કમળની નાળની જેમ રાક્ષસે તારા માથાના વધ કેવી રીતે કર્યો ? કુંતી ત મસ્તકને લઇ વિજ્ઞાપ કરવા લાગી, ત્યારે યુધિષ્ઠિર વિગેરેએ મરી જવાનો નિ ય કર્યાં, દ્રૌપદીએ ચિતા બનાવી, તે બ્રાહ્મણ પણ વિપત્તિએમાં પેાતાનું નિમિત્ત જાણીને મરવા માટે તૈયાર થઈ ગયા.
એટલામાં તે લેાકેાએ પર્યંતની ગુઢ્ઢામાં વિચિત્ર પ્રકારનો કીલકીલાટ સાંભળ્યેા, તે સાંભળી યુધિષ્ઠિરે નિશ્ચય કર્યાં કે ભીમને મારી રાક્ષસ અમને મારવા માટે