________________
સગ : ૧૨મે ]
[ કપ
પ્રકારની માળાઓની રચના કરવામાં આવી. વીર પુરૂષાનાં શરીર ઉપર લગાડવા માટે ચંદ્યન કેસર વિગેરે લાકો ઘસવા લાગ્યા. ચારે તરફ શસ્ત્રાનુ પૂજન થવા લાવ્યું. ધીર સ્ત્રીએ પેાતાના પતિના વિજયની ઇચ્છાથી અનેક પ્રકારે માનતા માનવા લાગી. વીરાંગનાઓ પ્રેમથી એકાન્તમાં પેાતાના પતિની સાથે વીરત્વની વાતા કરવા લાગી. કેટલીક સ્રીએ પેાતાના પતિને પ્રાર્થના કરવા લાગી કે હું વીરમાતા તથા વીર સ્નુષા છું. આપ મને વીર પત્નીત્ત્વ પ્રદાન કરશેા. યુદ્ધમાં આપના ઉપર શત્રુઓની ભયભીત તથા પેાતાના સ્વામીની આન'દિત દ્રષ્ટિ એક જ સમયમાં પડશે. આપ આપની તલવારથી શત્રુઓના હાથીના કુ ંભસ્થળથી કાઢેલ મેાતીએથી મને તથા રાજકીર્તિને ભૂષિત કરો. આપ યુદ્ધમાં એવુ સામર્થ્ય બતાવો કે જેમાંથી હું ખધી વીરાંગનાએમાં આદરણીય અનુ. આપ જ્યારે શત્રુઓને જીતીને આવશે। ત્યારે હું આપની સેવા દ્વારા આપને પડેલા ઘા રૂઝાવીશ. આ પ્રમાણે સ્ત્રીએ પેાતપેાતાના પતિને કહેવા લાગી.
આ પ્રમાણે વીરાંગનાઓથી પ્રશંસા પામેલા વીરા કહેવા લાગ્યા. કે મારા હાથે મારવામાં આવેલા શત્રુઓ સ્વર્ગમાં જશે. ત્યાં પણ જ્યારે તેઓ મરી જશે તે પછી તેઓ કયાં જશે? મારી તલવારથી જ્યારે શત્રુઓના હાથીના કુંભસ્થળા ફાડવામાં આવશે ત્યારે મેાતીએથી શત્રુએ એકાએક આકાશના તારાએ ગણવા માંડશે.