________________
સર્ગ: ૧૩ ત્યારબાદ બન્ને પક્ષના સિનિકોએ સમજી નિયમ કર્યો કે શાવણીમાં રહેલાઓ, શસ્ત્રવગરનાઓ, તથા સ્ત્રીઓ ઉપર કોઈએ પ્રહાર કરવો નહિ. ત્યારબાદ સુંદર રથમાં બેઠેલા ભીમ અને અર્જુન સેનાપતિ ધષ્ટદ્યુમ્નના રક્ષણ માટે તૈયાર થયા. અજુને પિતાના સારથિ કૃષ્ણને દરેક સેનાના વીરેને પરિચય પૂછયો. કૃષ્ણ ઘોડા તથા ધ્વજાના પરિચય આપી વિરેના નામ બતાવ્યાં.
આ તાલધ્વજવાળા યુદ્ધભૂમિમાં કાળ જેવા અને સફેદ ઘોડાવાળા ગાંગેય (ભીષ્મ) છે. આ કળશકેતુ લાલ ઘડાવાળા ધનુર્ધારીઓમાં અગ્રગણ્ય દ્રોણાચાર્ય છે. આ કમંડલુધ્વજ વંદનવણું ઘડાવાળા ધનુર્વિદ્યારૂપી વેલના મૂળરૂપ કૃપાચાર્ય છે. આ નાગકેતુ ધ્વજવાળા નીલવર્ણના ઘોડાવાળા ધનુર્ધારી દુર્યોધન છે. આ મીનકેતુધ્વજવાળા પીળાઘેડાવાળા રથમાં શત્રુઓને વિનાશકારી દુઃશાસન છે. જગતમાં સર્વાધિકકુર મહિષધ્વજધારી સફેદ કેશરી ઘેડાવાળા શકુની છે. રક્તવર્ણ ઘેડાવાળા સિંહપુચ્છ ચિન્હથી શેલતા જવાબા શત્રુઓને ભય આપનારા અશ્વત્થામા છે. અધુ, પુષ્પવર્ણ ઘોડાવાળા હલધ્વજ