________________
સર્ગ : ]
[૪૭ શિક્ષણ આપ્યું. થોડા વખતમાં તે બધા પારંગત થઈ ગયા, તે લેકે ગુરૂદક્ષિણમાં પિતાનું સર્વસ્વ આપવા તૈયાર થયા પરંતુ અર્જુને ના કહી.
તે લેકએ સમય આવે ગુરૂદક્ષિણામાં પિતાના પ્રાણ આપવાનો સંકલ્પ કર્યો, ચિત્રાંગદે ગીતોથી અર્જુનની સેવા કરી. અર્જુનની પણ બધા કરતાં અધિકપ્રીતિ ચિત્રાંગદ ઉપર થઈ. તે લેકેએ અર્જુનની સાથે ત્યાંથી પ્રયાણ કરવાનો નિશ્ચય કર્યો. ઇન્દ્રના વાત્સલ્યથી તથા શિષ્યની ભક્તિથી અર્જુને સુખપૂર્વક ઘણું દિવસે પસાર કર્યા.
ભાઈઓને મળવાની ઈચ્છાથી અને ઈન્દ્રની રજા માંગી. ઈન્ડે દિવ્યરથ, વિમાન તથા ચંદ્રચૂડ સારથિ આપીને અશ્રુભીની આંખે અર્જુનને વિદાયગિરિ આપી, વિમાનમાં બેસી ચિત્રાંગદ વિગેરે વિદ્યાધરની સાથે અને ત્યાંથી પ્રયાણ કર્યું. ઇન્દ્ર પણ અર્જુનની સાથે જવા માટે તૈિયાર થયા પણ બળજબરીથી તેમને પાછા વાળ્યા, ચિત્રાંગદ અને અર્જુન એક વિમાનમાં બેસીને અનેક પ્રકારની વાર્તાઓ કરતાં આકાશમાર્ગે ચાલ્યા, બધા વિદ્યાધરોની સાથે સમેતશિખર વિગેરે તીર્થોની યાત્રા કરીને અર્જુન ગંધમાદન પર્વત પર આવ્યા. એક ખેચરે આગળ જઈને અર્જુનના આગમનની વાત કરી. કુંતી દ્રૌપદી સહીત બધા જ પાંડ અર્જુનને જોવા માટે અધીરા થઈ ગયા હતા. વિદ્યાધરોની સાથે આવી અને