________________
સ : મા]
[ ૨૬૫
જરૂર નથી. પાંડવા તેા આપના રાજ્યમાં વસે છે. સ્વામિનુ રક્ષણ કરવુ એ તે સેવકની ફરજ છે, માટે આપ તે દુઃખને ભુલી જાવ. એટલામાં શિમીરના બધા રાજાએ પણ ત્યાં આવી ગયાં. અને તેઓએ નગરમાં દુર્યોધનના પ્રવેશ કરાવ્યેા. ત્યાર બાદ ઉદાસ બનીને દુર્ગંધને ઘણા દિવસે વ્યતિત કર્યો.
એક દિવસ ઉત્સાહમાં આવી મંત્રિએ દ્વારા દુર્ગંધને હસ્તિનાપુરમાં ઘાષણા કરાવી કે જે શુરવીર શસ્રશસ્ત્રથી, મંત્રતંત્રથી સાત દિવસની અંદર મારા શત્રુ પાંડવેાને મારશે તેને રાજા દુર્ગંધન હાથીએ સહિત મનેારમ્ય અધું રાજ્ય આપશે, એટલામાં પુરોચનના સહેાદરભાઈ કુર સુરેાચન દુર્યોધનની પાસે આવ્યે અને પેાતાની શક્તિના પરિરાય આપ્યા, અને કહ્યું કે મેં પહેલાં કૃત્યા રાક્ષસની આરાધના કરી હતી. ક્રોધિત અનીને તે નૃત્યા રાક્ષસી છ ખ`ડ પૃથ્વીના નાશ કરવાની તાકાત ધરાવે છે તેા પાંડવાની તેા વાત જ શું કરવી ? દુર્યોધન તેની ઉપર ખુબ જ પ્રસન્ન થયા. તે સુરેારાન કૃત્યાની આરાધના કરવા પેાતાના ઘેર ગયા તે નૃત્યા ભંયકર છે. તેનેા પ્રભાવ ત્રણે લેાકમાં વિખ્યાત છે. અને સુરેારાને પણ વિદ્યાએની સાધના કરી છે. માટે આપ લેાકેાને સાવચેત કરવા માટે હું અહિંયા આવ્યેા છે. આપ સર્વે સાવધાન થઇને રહેજે.
આ પ્રમાણે કહીને નારદજી ાલ્યા ગયા, ત્યારે ભીમે મેાટાભાઇને કહ્યુ કે મૃત્યાને આવવા દો ! મારી ગદાથી