________________
• ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ? ? નલરાજાએ કહ્યું કે તાત! આ મને સુસુમારપુર પહોંચાડી દો, આ પ્રમાણે કહેતાંની સાથે જ નલરાજાને સુસુમારપુરના દ્વાર પાસે દેવે મૂકે, રાજા પ્રસન્નતાથી નગર તરફ ચાલ્યા, નલરાજાએ આગળ ચાલતાં ચાલતાં નગરમાં કે લાહલ સાંભળે, “ભાગો, ભાગો” એ પ્રમાણે ઘેડેસ્વારેનો અવાજ સાંભળી “આ શું હશે? એમ વિચારતો નલરાજા આગળ ચાલ્યો, તે તેણે મહાવતને પછાડ, મઠ, અટ્ટાલિકા, શાલા, મંદિર આદિને તેડતા સાક્ષાત્ યમરાજ જેવા પ્રાંડકાય હાથીને જે, ઘણા ઉપાયો કરવા છતાં હાથી વશ થયે નહી. ત્યારે દધિપણું રાજાએ ઉદ્ઘેષણ કરાવી કે જે કઈ આ હાથીને વશ કરશે તેને મારી તમામ લક્ષ્મી આપી દઈશ.
રાજાની ઉદ્દઘાષણ સાંભળી નલરાજા હાથીની તરફ ઝડપી દોડવા લાગ્યા, લેકે એ કુબડાને દેડો રે, પરંતુ સિંહની જેમ તે કુબડે આગળ વળે, કુબડાએ મોટા પથ્થરને ટુકડે તેના ઉપર ફેંકીને કહ્યું કે હે માતંગ! તું સ્ત્રી, બાલક વિગેરેને ઉપદ્રવ કરી રહ્યો છે. તે તું માતંગ જ (ચાંડાળ) છે. તું મારી સામે આવી જાય તે તને ખબર પડશે કે તારી તાકાત કેટલી છે. હાથી નલરાજાના શબ્દો સાંભળી કોધમાં અંધ બની નલની તરફ દે , નલરાજા કદીક દોડત, તે વળી ચકરડી ફેરવત, ઘડીકમાં ઢેફાં ફેંકતો, વળી કઠોર વચનેથી તેને ફટકારતે, વળી પુંછડી પકડીને તેને ચકની જેમ ફેરવતે,
•
કે,
આ