________________
"ng]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય નવરાછા ધીમે ધીમે બોલવા લાગે, હે પ્રિયે ! આ ચાંડાલને તું છોડી દે, મારા જેવા પાપીના શરીરને સ્પર્શ તને થશે તે તને પણ પાપ લાગશે, જેના વિશ્વાસે તું ઉધે છે. તે તને મધ્યજંગલમાં સૂતેલી મૂકીને ચાલ્ય જાય છે. મુગ્ધ? તે બ્રમથી કલ્પવૃક્ષ માનીને મારે આશ્રય કર્યો છે. પણ હું તે ખરેખર વિષવૃક્ષ સમાન છું; માટે તું તારા કર્મના ફળને ભગવ, વિધાતાને પણ “ધિક્કાર છે કે જેણે માનસરોવરની હંસલીને કાગડાની સાથે સંબંધ જોડી આયે, ત્યારબાદ જે હાથ હસ્તમેળાપમાં દમયંતીના હાથની ઉપર હતા, તે જ હાથ વડે અર્ધ વસ્ત્ર ફાડી નાંખ્યું. ફરીથી નલરાજા બે પ્રિયે! મેં તારે ઘણે અપરાધ કર્યો છે, છતાં તે મને છેડે નથી, પરંતુ દુરાત્મા નલરાજા આજે તને વગર અપરાધે છોડી જાય છે. પ્રિયે ! હું માનું છું કે મારી આ ભૂલને તું માફ કરીશ, તારા હૃદયમાં મારી ભૂલને યાદ કરીશ નહી. કારણ કે કાજળનો રંગ ચંદ્રમાને લાગી શકતો નથી. પ્રિયે! હું તને મારા આ આપત્તિકાળમાં દુઃખી કરવા તૈયાર નથી. માટે જ તને છેડી જાઉં છું; તું સતિવ્રતથી પવિત્ર છે. માટે તેને કોઈ ઉપદ્રવ નડશે નહિ, પિતાના અથવા શ્વસુરના ઘરમાં તેજી આમન્યા સચવાશે, આ પ્રમાણે કહીને પિતાની આંગળી છેદી તેમાંથી નીકળતા લેહી વડે વસ્ત્ર ઉપર લખ્યું..
- આ વડના ઝાડથી જમણા હાથને જે રસ્તો છે તે વિદર્ભ દેશ. જય છે. અને આ વિસેલ કેસુડામાં