________________
૨૮૪]
[પાંડવ ચઢિ મહાકાવ્ય હતા, તે વખતે માલિની, જય, વિજય, જયંત, જયસેન, જયેબલનું નામ દઈને પાર પાડવા લાગી કે તમે
જ્યાં છે ત્યાંથી મારું રક્ષણ કરે, દ્રૌપદીને અવાજ સાંભળી ભીમ કોધિત બનીને રસોઈ ઘરમાંથી બહાર આવ્યું. અને તે લોકોને કહ્યું કે તમે તેણુને ખેંચીને કેમ લઈ જાવ છો? શું તેને બચાવવાવાળું કઈ જ નથી? તે લેકેએ કહ્યું કે વલ્લવ! મારા ભાઈના મૃત્યુમાં માલિની નિમિત્ત બનેલી છે. માટે આ વ્યભિચારિણીને ચિતામાં ફેંકી અમે હમારા ક્રોધને શાંત કરીશું. ભીમે કહ્યું કે તમારા ભાઈ કીચકે પરસ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા કરવાથી પિતે કરેલા અન્યાયનું ફળ તેને મળ્યું છે. સ્ત્રી હત્યાના પાપથી પણ તમે ડરતા નથી? શા માટે બીજે અન્યાય કરે છે? શું તમને તેનું ફળ મળશે નહિ? ભીમના વચનને સાંભળી કોધમાં આવી તે લોકોએ કહ્યું કે અમે લેક તેને ચિતામાં ફેંકીએ છીએ. જેની ભૂજામાં તાકાત હોય તે તેને બચાવે. ભીમે બાજુમાંથી વૃક્ષને ઉપાડી કીચકના સે ભાઈઓને મારી નાખ્યા. વલ્લવે સુદેષ્ણાના અન્યાયી સો ભાઈઓને મારી નાખ્યા, આ વાત લેકમાં ફેલાઈ ગઈ. માલિનીને પિતાના સ્થાનમાં મોકલી ભીમ નિર્ભયતાએ રસોઈ ઘરમાં ચાલ્યો ગયો.
ભાઈઓના મરવાથી ફોધિત થઈને સુદેણાએ રાજાને કહ્યું કે આર્યપુત્ર! આપને મહેલ ભયંકર છે. નિશ્ચય વલ્લવે જ કીચકને પણ માર્યો લાગે છે. માટે