________________
રર ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
અધિક સેનાથી વિજય મેળવી શકાતા નથી. કારણ કે વટાળીએ મેટા માટા ઘાસના ઢગલાઓને પણ ઉડાડી મૂકે છે. શુ' ટાંકણાથી મેાટા મેટા પથ્થરોના ટુકડા નથી થતા ? કુહાડી માટા મોટા વૃક્ષેાને કાપી શકતી નથી ?
કામળ ગ`ઘાતી કંસના પક્ષપાતી દુર્ગંધનને મારવા પણ આવશ્યક છે. વળી બીજી વાત એ છે કે અન્યાયી દુર્યોધનના પક્ષપાત કરનાર તારા સ્વામીને મારવા તે પાંડવના પક્ષપાત કરનાર મારા માટે ઉચિત છે. અમે તા કૌરવાના નાશ કરવા ચાલ્યા છીએ. તારા સ્વામી પણ યુદ્ધમાં આવી જાય કે જેથી અમારૂ' કાર્ય સંપૂર્ણ થાય. માટે તું જઇને તેને કહેજે કે ભૂજામાં તાકાત હાય તા અથવા પુત્ર તથા જમાઈના મૃત્યુના ક્રોધ હેાય તેા સેના સહિત યુદ્ધભૂમિમાં આવી જાય કે જેથી ઘણા દિવસની મારી ભૂખી તલવાર લેાહીથી પારણું કરી શકે.
આ પ્રમાણે ક્હીને તે દૂતને વિદાય કરી કૃષ્ણે પાંડવાને ખેલાવી તેઓને બધી વાત કરી, કૃષ્ણના મુખથી અધી વાર્તા સાંભળી પાંડવા અત્યંત ખુશી થયા. ત્યારમાદ અનુકૂળ ગ્રહખળાથી યુક્ત પ્રસ્થાન કરવાને માટે ચેાગ્ય શુભ લગ્નમાં કુ'તીના આશીર્વાદ ગ્રહણ કરી પાંડવાએ કુરૂક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. વિરાટ, ક્રુપદ વિગેરે બીજા રાજાએ પણ તેમની પાછળ ચાલ્યા. સેનાએ સહિત પાંડવા રાજ્ય દ્વાર પાસે ઉભા રહ્યા. દેવકીજીના મંગળ આશીર્વાદ લઈને અનેક રાજાએથી પરિવરેલા ક'સવિઘ્ન સી