________________
સર્ગઃ ૧૭]
[ ૪૭૫ આ પ્રમાણે જરાકુમારના મુખથી દ્વારિકાની કથા સાંભળી પાંચે પાંડવો શેકાતૂર બની ગયા પરંતુ વિવેકે તેમના શકને દૂર કર્યો, પાંડ પિતાને મેહસામ્રાજ્યમાં ડુબેલા માનવા લાગ્યા, મેહરાજાને મેટો પુત્ર રાગ, જેણે અમને અસાર વસ્તુઓમાં સાર રૂપ મનાવીને મુગ્ધ બનાવી રાખ્યા છે,
અને તે જ મહારાજાનો નાનો પુત્ર જે શ્રેષ’ છે તેણે અમોને બંધુઓના પ્રાણવિયેગ કરવા માટે પ્રવૃત્તિમય બનાવ્યા છે, આ પ્રમાણેનું રિતન કર્યું. અને તેઓએ વિચાર કર્યો કે મેહને તિરસ્કાર કરીને જગ...ભુ ભગવાન નેમિનાથને સાક્ષી રાખી આત્માને શાત્રિ ક્ષમાધીશ બનાવીએ, પરંતુ ખબર નથી કે ભગવાન પોતાના વિહાર અને દેશનાથી કયા દેશને પાવન કરી રહ્યા છે?
અથવા અમારા ઉપર ઉપકાર કરીને અમને મુમુક્ષુ જાણી સ્વયં ભગવાન કૃપા કરશે” આ પ્રમાણે વિશ્વાસ રાખીને ભગવાનના આગમનની પ્રતીક્ષા કરીએ છીએ.
સત્તરમ્ સર્ગ સંપૂર્ણ