________________
ર્રકર ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્યું
પણ કદાચ ભ્રમમાં પડી ગયા લાગે છે. થાડા દિવસમાં અધી જ ખબર પડી જશે. મહાન આત્માઓની સ'પત્તિ અને વિપત્તિ છુપી રહી શકતી નથી. વિદુરજીના વચનો સાંભળી રાજા ઉપસ્થી શેક નિવૃત્ત લાગતા હતા પરંતુ મનથી શોકમગ્ન રહેતા હતા. માલતી લતાઓ દાવાનળને સહન કરી શકતી નથી તેવી રીતે સત્યવતી વિગેરે માતાએ પાંડવાના શેકથી મરી ગઇ. વિદુરજીના આશ્વાસન વચનોથી રાજા હજી સુધી જીવતા છતાં મૃતક સમાન છે.
દેવ ! બકરાક્ષસને મારવાથી આપની કીર્તિ ગંગાની જેમ ભૂમિને પવિત્ર કરતી હસ્તિનાપુર પહાંચી ગઈ. આપની સુકીર્તિ એ એક વખતે શત્રુએના મુખ કાળા અનાવી દૃીધા અને મિત્રોના મુખ પુર્ણિમા સમાન ખીલી ઉઠયા. પાંડુરાજાએ શેાકરૂપ કાદવ દૂર ફેંકયા અને તે કાદવ દુર્યોધનના મુખ ઉપર જઈને શેકના રૂપમાં પરિણમ્યા. હમણાં દુર્યોધનને ન તા પ્રિયાની પાસે, ન પલંગ પર, ન વનમાં, કે ન ભવનમાં, ન જમીન ઉપર કે ન પાણીમાં કયાંય આન આવતા નથી. ત્યારબાદ શનીએ આવી દુર્યોધનને પૂછ્યું કે મહારાજ ! આપને એકાએક આ આધિવ્યાધિ કયાંથી પ્રાપ્ત થઈ છે. દુર્યો અને કહ્યું કે મામા! મારા પ્રયાસોને નિષ્ફળ બનાવી પાંડવા હજુ સુધી જીવત છે... જ્યારે ભાગ્ય પ્રતિકુળ હાથ છે. ત્યારે મનુષ્યાના પ્રયત્ન નિષ્ફળ જાય છે
!