________________
ત્રણ પ્રકારના પક્ષેાપમનું' સ્વરૂપ.
૧૧
જઘન્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે–જઘન એટલે નીચેના નિકૃષ્ટ ભાગ, જઘનમાં થાય તે જઘન્ય. એટલે રામમળાદ્વિ–તે સ્તાક હાય છે તેથી ખીજું પણ જે સ્તાક હાય તે લક્ષણાવડે કરીને જઘન્ય કહેવાય છે.
C
એ રીતે ભવનવાસી ને વ્યંતરાની જઘન્ય સ્થિતિ કહીને હવે યન્તરાની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે:—
पलिओवममुक्कोसं वंतरियाणं वियाणिजा ॥ ४ ॥
“ અન્તરાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પત્યેાપમની જાણવી ૪.
""
ટીકા--વ્યંતરાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાપમ પ્રમાણ જાણવું. અહીં કાળપ્રમાણવિશેષરૂપ પડ્યે પમવડે કરીને પરિચ્છિન્ન એવી જે સ્થિતિ તે મેયમાનના ઉપચારથી–જેમ સેતિકા પ્રમાણ ધાન્ય તે સેતિકા કહીએ તેમ પલ્યાપમ કહીએ.
હવે આ પત્યેાપમ શું ? તે કહે છે.-
એક ચેાજનપ્રમાણુ લાંખા, પહેાળા અને ઉંડા પાલાની જે કાળપ્રમાણને ઉપમા આપી માપી શકાય તેને પળ્યેાપમ કહીએ. તે ત્રણ પ્રકારના છે. ઉદ્ધારપડ્યે પમ ૧, અદ્ધાપયેાપમ ૨, ક્ષેત્રપલ્યાપમ ૩. તે દરેક એ પ્રકારના છે. સૂક્ષ્મ અને બાદર. તેમાં લખાઇ, પહેાળાઈ ને ઉંડાઈમાં ઉત્સેધાંગુળ પ્રમાણ એક ચેાજનના પાલા તે મુડિત મસ્તકવાળા એક એ યાવત્ સાત અહેારાત્ર સુધીના ઉગેલા કેશેાથી દમાવીને ભરવા. તે એવી રીતે કાઈ પ્રકારના દબાણથી ક્રમાવીને ભરવા કે તેમાંના વાળાગેાને વાયુ ઉડાડી શકે નહીં, અગ્નિ ખાળી શકે નહીં અને પાણી તેમાં પ્રવેશ કરીને પલાળી શકે નહીં. આ સબંધમાં શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ઉપર પ્રમાણે જ હેલું છે. ( ટીકામાં માગધી પાડે છે તે અહીં લખ્યા નથી. ) એ પ્રમાણે તે પાલેા ભરીને પછી તેમાંથી સમયે સમયે એકેક વાળાગ્ર કાઢીએ, એ પ્રમાણે કાઢતાં જેટલે કાળે એ પાલા ખાલી થાય તેટલા કાળવિશેષને સખ્યાત સમય પ્રમાણ બાદર ઉદ્ધારપત્યેાપમ જાણવું એવા દશ કાટાંકેટિ માદર ઉદ્ધારપલ્યાપમે એક ખાદર ઉદ્ઘારસાગરાપમ જાણવું. એ ખાદર ઉદ્ધારપડ્યેાપમ ને સાગરાપમથી કાંઇ પ્રયેાજન નથી. ફક્ત સૂક્ષ્મ ઉદ્ધારપાપમ ને સાગરાપમ સુખેથી જાણી શકવા માટે એની સિદ્ધાંતમાં પ્રરૂપણામાત્ર કરી છે. શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે- એ વ્યવહારિક ઉદ્ધારપલ્યાપમ ને સાગરોપમ કહેવાનું શું પ્રયેાજન છે ? ઉત્તર—એ વ્યાવહારિક ઉદ્ધારપાપમ ને સાગરાપમથી કાંઇ પણ પ્રત્યેાજન નથી, કેવળ પ્રરૂપણામાત્ર જ કથન છે. ઇતિહા