________________
૩૩
લતકે
દેવાધિકાર.]
આઠમા દેવલેકની સ્થિતિ. પમ ને રૂ સાગરોપમની જાણવી. તે આવી રીતે-મહાશુકમાં ઉત્કૃષ્ટસ્થિતિ ૧૭ સાગરોપમની છે, સહસારે ૧૮ ની છે. ૧૮ માંથી ૧૭ બાદ કરતાં એક આવે. સહસ્ત્રારકલ્પમાં ચાર પ્રસ્તટ છે તેથી એકને ચારે ભાંગતા એક ચતુર્થાશ આવે, તેને એકે ગુણતાં તે જ આવે. તેને પાછલા ૧૭ સાગરોપમમાં ઉમેરીએ એટલે પહેલે પ્રસ્તટે ૧૭મ્ફ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. બીજા પ્રસ્તટ માટે એકને બેવડે ગુણતાં બે આવે, તેને પાછલા ૧૭ સહિત કરતાં બીજે પ્રસ્તટે ૧૭ફુની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. એ પ્રમાણે ત્રીજા ચોથા પ્રસ્તટ માટે પણ સમજવું, એટલે ત્રીજે પ્રસ્તટે ૧૭] ની અને ચોથે પ્રસ્તટે પરિપૂર્ણ ૧૮ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. ગાથામાં પણ એકોત્તર વૃદ્ધિ કરવાનું કહ્યું છે તેથી પ્રતિ પ્રસ્તટે એકેક ચતુર્થાશની વૃદ્ધિ કરતાં ત્યાં સુધી જવું કે જેથી એથે પ્રસ્તટે ૧૮ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. જઘન્યસ્થિતિ તો પ્રત્યેક પ્રસ્તટે ૧૭ સાગરોપમની જ જાણવી. ૩૧-૩૨. છઠ્ઠા, સાતમા ને આઠમા દેવકની ઉત્કૃષ્ટસ્થિતિ સંબંધી યંત્ર (૮)
મહાશુકે | સહસ્ત્રારે | પ્રસ્તટ | ૧ ૨ ૩ ૪ ૫ પ્રતટ | ૧ ૨ ૩ ૪ પ્રરતટ ૧ ૨ ૩ ૪ સાગરોપમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ સાગર ૧૪ ૧૫ ૧૬ ૧૭ સાગર ૧૭૧૭૧૭ ૧૮ ભાગ ૪ ૩ ૨ ૧| | ભાગ | ૩ ૨ ૧ | ભાગ ૧ |
| || ° છેદ | ૪ ૪ ૪ - છેદ | ૪ | ક | હવે કરણવશલબ્ધ એવી આનતાદિકમાં પ્રત્યેક પ્રસ્તટે સ્થિતિ કહે છે. चउ चउ पयरा उवरिं, कप्पा चत्तारि आणयाईया। अट्ठारस जहन्नाई, एगुत्तरिया य बुढीए ॥ ३३ ॥ जाबावीसं अयरा, अंतिमपयरम्मि अच्चुए कप्पे। नव पयरा अयरुत्तर, वुट्ठी जा उवरि गेविजा ॥ ३४ ॥ ' ટીકાર્થ-સહસ્ત્રાર દેવકની ઉપર જે આનતાદિ ચાર કલ્પ છે તે દરેક ચાર ચાર પ્રસ્તરવાળા અને એકેક સાગરોપમની સ્થિતિમાં વૃદ્ધિવાળા છે. તેથી ત્યાં પણ સહસ્ત્રાર કપની જેમ પ્રત્યેક પ્રસ્તટે સાગરોપમને ચે ભાગ અધિક પામીએ. તેથી આનતકલ્પમાં પહેલે પ્રસ્તટે જઘન્યસ્થિતિ ૧૮ સાગ
છે