________________
(૪૦)
જિન ભવન જિનબિંબ ઊર્ધ્વક
૮૪૯૭૦૨૩ ૧૫૨૯૪૪૪૭૬૦ અધલેક
७७२००००० ૧૩૮૯૬ ૦૦૦૦૦૦ તિલક
૩૨૫૯
૩૯૧૩૨૦ ત્રણે લોકમાં શાશ્વત જિનભવન તથા 'જિનબિંબની કુલ સંખ્યા
૮૫૭૦૦૨૮૨ | ૧૫૪૨૫૮૩૬ ૦૮૦ ઊર્ધ્વ અધે અનેતિછલાકના જિન ચૈત્યના જિનબિંબની સંખ્યાની વિગત
ઊર્વીલોકમાં દરેક વિમાને એકેક સિદ્ધાયતન ૧૦૮ બિબવાળું છે. ઉપરાંત ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, સુધર્મા સભા અને મુખ મંડપ આ છ વાના દરેક ચૈિત્યમાં બાર દેવલેક સુધી છે. અધોલોકમાં દશે ભુવનપતિમાં પણ એ જ પ્રમાણે છે. ઊર્ધ્વ અધોમાં બધા જિનચૈત્ય ત્રણ ત્રણ દ્વારવાળા છે. દરેક દ્વારે એક એક ચમુખ છે. એક એક ચમુખે ચાર ચાર પ્રતિમાજી છે. એકેક સભામાં ૩ ચોમુખના મળીને ૧૨ પ્રતિમાજી છે. એ રીતે બાર છેકે તેર જિનપ્રતિમાજી છે. અને મૂળ ચૈત્યમાં ૧૦૮ છે. બન્ને મળીને ૧૮૦ જિનબિંબ છે. તેથી તેવા ૮૪૯૬૭૦૦ બાર દેવલોકના જિનભવનની સંખ્યાને ૧૮૦ ગુણા કરીને નીચેની સંખ્યા ભેળવતાં જિનબિંબની સંખ્યા ઉપર લખ્યા પ્રમાણે આવે છે. અલકના ચૈત્યને પણ ૧૮૦ વડે જ ગુણવાના છે.
નવ રૈવેયકમાં અને પાંચ અનુત્તરમાં દેવો કલ્પાતીત છે તેથી ત્યાં ઉપરોક્ત પાંચ સભા નથી. એટલે પાંચ સભાના ૬૦ જિનબિંબ ૧૮૦માંથી બાદ કરતાં ૧૨૦ જિનબિંબ દરેક ચેત્યમાં છે. તેથી તેના ૩૨૩ જિનચૈત્યની સંખ્યાને ૧૨૦ ગુણ કરતાં તેના જિનબિંબની સંખ્યા ૩૮૭૬૦ આવે છે. તેને ઉપરની સંખ્યામાં ભેળવવાના છે.
તીછલકમાં નંદીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ અને રૂચક દ્વીપમાં જિનચૈત્ય અને જિનબિંબની વિગતઃ–તેમાં નંદીશ્વર દ્વીપમાં ચાર ચાર દ્વારવાળા જિનચૈત્યો છે. એકેક દિશાએ તેર તેર જિનચેત્યો છે. ચારે દિશાના થઈને (પર) જિનચૈત્ય ચાર દ્વારવાળા છે. અને મૂળ જિનચૈત્યમાં ૧૦૮ જિનબિંબ છે. તેની ચારે દિશાએ મુખ મંડપમાં ચાર મુખ છે તેમાં ૧૬ જિનબિંબ છે. બંને મળીને ૧૨૪ જિનબિંબો છે, તેથી ૬૦ જિનચૈત્યની સંખ્યાને ૧૨૪ ગુણ કરતાં જિનબિંબની સંખ્યા ૭૪૪૦ ની થાય છે. શેષ બીજા ૩૧૯ ચે ત્રણ દ્વારવાળા છે. તેમાં મૂળ ચૈત્યના ૧૦૮ જિનબિંબ અને ત્રણ દ્વારવાળાં જિનચૈત્ય હોવાથી ત્રણ મુખમાં ૧૨ જિનબિંબ છે. બંને મળીને ૧૨૦ જિનબિંબ છે. તેથી શેષ ૩૧૯ જિનચૈત્યેની સંખ્યાને ૧૨૦ ગુણ કરતાં જિનબિંબની સંખ્યા ૩૮૩૮૮૦ આવે તેમાં ૭૪૪૦ ભેળવતાં કુલ ૩૯૧૩૨૦ જિનબિંબ થાય. તિછલકમાં ૬૮ નંદીશ્વરી, ૪ રૂચકે, ૪ કુંડલે, ૪ માનુષેત્તરે, ૪ ઈષકારે કુલ ૮૪ બાદ કરતાં બાકીના ૩૧૭૫ માંથી ૬૩૫ જંબુદ્વીપમાં, ૧૨૭૦ ધાતકીખંડમાં ને ૧૨૭૦ પુષ્કરાર્ધમાં સમજવા.