________________
સામાન્યાધિકાર. ]
સંક્ષિપ્ત સ ંગ્રહણિ.
૨૧૩
પ્રદેશી ઘન વ્યસ થશે. એજપ્રદેશ પ્રતર ચતુરસ નવ પ્રદેશી ને નવ પ્રદેશાવગાઢ થાય છે. તેમાં તિતિ અનંતર ત્રણ ત્રણ પરમાણુ ત્રણ વાર મૂકવા. એટલે નવ પ્રદેશી થશે. યુગ્મપ્રદેશી પ્રતર્ ચતુરસ ચાર પ્રદેશી ને ચાર પ્રદેશાવગાઢ થાય છે. તેમાં તિતિ એ એ પ્રદેશની બે પંક્તિ કરવી. એટલે ચતુઃપ્રદેશી થશે. એજપ્રદેશ ધન ચતુસ્ર ૨૭ પ્રદેશી ૨૭ પ્રદેશાવગાઢ થાય છે. તેમાં પૂર્વોક્ત નવ પ્રદેશા
ત્મક પ્રતરની ઉપર ને નીચે નવ નવ પ્રદેશ સ્થાપીએ. એટલે ર૭ પ્રદેશી જ પ્રદેશ ઘન ચતુસ્ર થશે. યુગ્મ પ્રદેશ ધન ચતુરસ આઠ પ્રદેશી આઠ પ્રદેશાવગાઢ થાય છે તે પૂર્વોક્ત ચતુઃપ્રદેશાત્મક પ્રતરની ઉપર બીજા ચાર પરમાણુ મૂકવાથી થશે. એજ પ્રદેશ શ્રેણિ આયત ત્રિપ્રદેશી ત્રિપ્રદેશાવગાઢ થાય છે. તેમાં તિષ્ણે આંતરા વિના ત્રણ પ્રદેશ મૂકવા. યુગ્મપ્રદેશ શ્રેણિ આયત એ પ્રદેશી હેાય છે. તેમાં એ પ્રદેશ તિતિ મૂકવા. એજપ્રદેશ પ્રતર આયત પંદર પ્રદેશી ને પંદર પ્રદેશાવગાઢ હાય છે તેમાં પાંચ પાંચ પ્રદેશની ત્રણ પંક્તિઓ તિચ્છી કરવી. યુગ્મપ્રદેશ પ્રતરાયત છ પ્રદેશી હાય છે તેમાં ત્રણ ત્રણ પ્રદેશની બે પ ંક્તિ તિચ્છી કરવી. આજપ્રદેશ ઘન આયત ૪૫ પ્રદેશી થાય છે. તેમાં પૂર્વોક્ત પ ંદર પ્રદેશી પ્રતર આયતમાં ઉપર ને નીચે ખીજા પંદર પંદર પ્રદેશા મૂકવા એટલે ૪૫ પ્રદેશી થશે. યુગ્મપ્રદેશ ઘનાયત ખાર પ્રદેશી થાય છે. તેમાં પૂર્વે કહેલા ષટ્ પ્રદેશી પ્રતરાયતની ઉપર તેટલા જ પરમાણુ સ્થાપવા એટલે ખાર પ્રદેશી થશે. પ્રતર પરિમંડળ વીશ પ્રદેશી થાય છે તે આ પ્રમાણે—પૂર્વાદિ ચારે દિશામાં ચાર ચાર પરમાણુ સ્થાપવા. અને વિદિશામાં એકેક સ્થાપવા એટલે વીશ પ્રદેશી પિરમંડળ થશે. ઘનપરિમ’ડળ ચાળીશ પ્રદેશી થશે તેમાં પૂર્વ કહ્યા પ્રમાણે વીશની ઉપર ખીજા વીશ મૂકવા. એટલે ચાળીશ પ્રદેશી થશે.
આ પ્રમાણે અજીવના સંસ્થાનની પ્રરૂપણા કરી. એમાં ક્થા કરતાં ન્યૂન પ્રદેશવડે તે તે સંસ્થાન થઈ શકતા નથી. આ અર્થના સંગ્રહ કરનારી શ્રી. ઉત્તરાધ્યયન નિયુક્તિમાં ચાર ગાથા છે તે અહિં ટીકામાં આપી છે; પરંતુ તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેના સસ્થાનેામાં આવતા પરમાણુએની સંખ્યા જ બતાવેલી હાવાથી તે અમે અહિ લખી નથી.
( આ સંસ્થાનાની આકૃતિઓ આ સાથેના યંત્રસ ંગ્રહમાં આપવામાં આવશે. )
પ હવે કષાય–જેમાં પ્રાણીએ દુ:ખી થાય તે કષાય. અથવા કષ જે સંસાર તેને આય જે લાભ-પ્રાપ્તિ તેને કષાય કહીએ. તે ક્રોધ, માન, માયા ને લેાભ એમ ચાર પ્રકારે છે. તે પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની,