________________
TI
આ 3 તિર્ય-મનુષ્ય શધિકાર. |
ટીકાર્થ –નારકી જીવોની સ્થિતિ-અવગાહનાદિનું પ્રતિપાદન સંક્ષેપથી કર્યું, હવે આગળ એકેંદ્રિનું, વિકળંદ્રિ-બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિયનું, અને સાક્ષાત ઉપાદાન કરેલ હોવાથી ચિંદ્રિયનું પણ અહીં બાકી રહેતા હોવાથી તિથી શબ્દ વિકળેદ્રિયનું પણ ગ્રહણ કર્યું છે. તથા ગર્ભથી જન્મ થવાથી ઓળખાતા ગજ એવા ચતુષ્પદ અને પક્ષીઓ, ભુયશબ્દથી ભુજપરિસપ, ઉપલક્ષણથી ઉર પરિસર્પો તથા જળચર–મસ્યાદિ અને ઉલય શબ્દ ગર્ભજ ને સંમૂઈિમ બંને પ્રકારના એ વિશેષણ ભુજ પરિસર્પ, ઉર પરિસર્પ અને જળચરે માટે પણ સમજવું. વળી ચતુષ્પદ ને પક્ષીઓ સંમૂછિમ હોય છે તેને પણ ઉપલક્ષણથી ગ્રહણ કરવા. એ બધા કેવા ? પંચંદ્રિય. આ વિશેષણથી ઉપલક્ષણવડે સંમૂચિ૭મ ને ગર્ભજ મનુષ્ય પણ ગ્રહણ કરવા. તે બધાનું આયુ પ્રમાણ અને ચ શબ્દથી દેહપ્રમાણ પણ કહેવામાં આવશે. - હવે પ્રથમ એકેંદ્રિય જીના શરીરની અવગાહના કહે છે – जोयणसहस्समाहियं, ओहेण एगिदिए तरुगणेसु । मच्छजुअले सहस्तं, उरगेसु य गप्भजाईसु ॥ ३०७ ॥
ટીકાથ-ઘે એટલે સામાન્ય એકેદ્રિયોની અને વિશે વિચારણું કરતાં વનસ્પતિકાયની કાંઈક અધિક હજાર એજનની અવગાહના જાણવી, પરંતુ તે સમુદ્રાદિગત કમળનાળની જાણવી. અહીં શંકા કરે છે કે-શરીરપ્રમાણ તો ઉસેંધાગળ માપવાનું છે અને સમુદ્રનું પરિમાણ તે પ્રમાણ ગુળ માપવાનું છે. સમુદ્રોની ઉંડાઈ એક હજાર જનની છે તે તેમાં રહેલા કમળની નાળની ઉંચાઈ વધી પડે તેથી વિરોધ કેમ નહીં આવે? તેને ઉત્તર આપે છે કે એ દેષ નહીં આવે, કારણ કે પ્રમાણુગુળથી હજાર જન ઉંડા સમુદ્રમાં જે પડ્યો હોય છે તે તે પૃથ્વીપરિણમનરૂપ હોય છે. જેમ પદ્મદ્રહમાં શ્રીદેવીના સ્થાનરૂપ પદ્મ છે તે પૃથ્વીકાયમય છે તેમ. તે સિવાય શેષ ગતીથાદિ સ્થાનમાં જે પદ્યો છે તે વનસ્પતિકાયમય છે તેમ જ શેષ જળા