________________
નરકાધિકાર.] પ્રાસંગિક વિચારો.
૧૮૧ એટલે કે કઈક મનુષ્ય થાય છે, ઘણા થતા નથી. જે મનુષ્ય થાય છે તે પણ નિશ્ચયે સંયમના લાભથી–સર્વવિરતિથી તો વિહીન જ રહે છે. સંયમભાવને પામતા નથી, (દેશવિરતિ પણે પામી શકે છે) ૨૯૩-૯૪.
હવે પ્રસંગે બીજામાંથી ઉદ્ભરેલા પણ બળદેવાદિક થાય છે તે બતાવે છેबलदेव चक्कवट्टी, देवटाणेसु हुंति सव्वेसु । अरिहंता वासुदेवा, विमाणवासीसु बोधव्वा ॥ २९५ ॥
ટીકાર્થ–સર્વ દેવસ્થાનમાંથી એટલે ભવનપતિ, વ્યંતર, તિષ્ક ને વૈમાનિકમાંથી ઉદ્ભરેલા બળદેવ તથા ષખંડભરતના ભક્તા ચક્રવતી થાય છે. અને અરિહંત ને વાસુદેવ વૈમાનિકમાંથી ઉદ્વરેલા જ થાય છે, શેષ સ્થાનકથી ઉદ્ધરેલા થતા નથી. ૨૯૫ વળી
अरिहंत चक्कवट्टी, बलदेवा तह य वासुदेवा । न मणुयतिरिएहितो, अणंतरं चेव जायंति ॥ २९६ ॥
ટીકાર્થ—અરિહંત, ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ મનુષ્ય ને તિર્યંચમાંથી ઉદ્ધરીને–નીકળીને અનંતર ભવે થતા નથી, પરંતુ દેવગતિમાંથી ને નરક. માંથી ઉઢરીને જ અનંતર થાય છે તે પણ યક્ત થકી ઉદ્ધરેલા જ થાય છે. ૨૯૬
હવે પ્રસંગોપાત અન્યથી ઉદ્ધરેલા માટે પણ લબ્ધિનું પ્રતિપાદન કરે છેभूदगपंकप्पभवा, चउरो हरिआउ छच्च सिज्झति । विगला लभिज्ज विरइं, न हुकिंचि लभिज्ज सुहुमतसा ॥२९७॥
ટીકાર્થ – પૃથ્વીકાય, અપકાય ને પંકપ્રભા (ચોથી) પૃથ્વીથી ઉદ્ધરેલા મનુષ્ય એક સમયે ચાર સિદ્ધિપદને પામે છે. તેને સાર એ છે કે પૃથ્વીકાયમાંથી અથવા અકાયમાંથી અથવા પંકપ્રભા પૃથ્વીમાંથી ઉદ્ધરીને અનં. તર ભવે મનુષ્ય થયેલા જે એક ભવે સિદ્ધિ પદને પામે તો પ્રત્યેકે ચાર ચાર સિધે, વનસ્પતિકાયમાંથી ઉદ્ધરેલા છ સિધ્ધ, વિકળે દ્રિયમાંથી ઉદ્ભરેલા અનંતર ભવે મનુષ્ય થાય તો સર્વસાવદ્યની વિરતિ પામી શકે, પણ સિદ્ધ થાય નહીં. સૂક્ષ્મ ત્રસમાંથી એટલે તેઉકાય ને વાઉકાયમાંથી અનંતર ભવે