________________
૮૮
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર
(દેવાધિકાર. સમજવી. તેમાં પહેલીમાં ૨૬, બીજીમાં ૨૫, ત્રીજમાં ૨૪ અને ચોથીમાં ૨૩ પંક્તિગત વિમાને છે. તેને ત્રણવડે ભાગતાં ૮-૮-૮-૭ આવે કુલ ૩૧ થાય. એટલા ત્રણે જાતિના જાણવા. ઉપરાંત ત્રણે ભાંગતા ૨-૧-૧-૨ વધે તેમાં એક એકડે છે તે વ્યસમાં ને બે બંગડા છે તેના માંથી બે ચસમાં ને બે ચતુરસ્ત્રમાં ભેળવીએ એટલે કુલ ૩૪ વ્યસ્ત્ર, ૩૩ ચતુરસ્ત્રને ૩૧ વૃત્ત થાય તેને ચારગણું કરતાં ૧૩૬ ચ, ૧૩ર ચતુરને વૃત્તમાં ગણું કરીને ચાર વિમાનંદ્રક ભેળવતાં ૧૨૮ વૃત્ત થાય. કુલ ૩૯૬ આવલિકાગત વિમાન જાણવા.
- આઠમે સહસ્ત્રાર દેવલોકે પ્રસ્તટ ૪ હેવાથી આવલિકા ૪ સમજવી. તેમાં પહેલીમાં ૨૨, બીજીમાં ૨૧, ત્રીજીમાં ૨૦ ને ચોથીમાં ૧૯ છે. તેને ત્રણવડે ભાંગતાં ૭-૭–૨–૬ આવે કુલ ૨૬ ત્રણે જાતિના જાણવા. ત્રણવડે ભાગતાં ૧-૦–૨–૧ વધે તેમાં બે એકડા છે તેને ચેસમાં ભેળવવા ને એક બગડો છે તેના બેમાંથી એક વ્યસમાં ને ૧ ચતુરમાં ભેળવવો. કુલ ૨ ચસ, ૨૭ ચતુર ને ૨૬ વૃત્ત થાય. તેને ચોગુણ કરતાં ૧૧૬ વ્યસ, ૧૦૮ ચતુરસ્ત્ર ને વૃત્તને ગુણા કરી ચાર વિમાનંદ્રક ભેળવતાં ૧૦૮ વૃત્ત થાય કુલ ૩૩૨ આવલિકાગત વિમાને જાણવા.
* નવમાં ને દશમાં આનત-પ્રાણત ક૯૫ના વલયમાં પણ ચાર પ્રસ્તટ છે. તેની ચાર આવળિમાં પહેલીમાં ૧૮, બીજીમાં ૧૭, ત્રીજમાં ૧૬ ને ચોથીમાં ૧૫ વિમાને છે. એ સંખ્યાને ત્રણ વડે ભાંગતાં ૬-પ-૫-૫ આવે એટલે કુલ ૨૧-૨૧ ત્રણે જાતિના થાય. શેષ ૦-૨-૧--૦ વધે તેમાંથી એક એકડો છે તે વ્યસમાં ને એક બગડે છે તેના બેમાંથી એક વ્યસમાં ને એક ચતુરમાં ભેળવો કુલ ૨૩ યસ, ૨૨ ચતુરજને ૨૧ વૃત્ત થાય. તેને ગુણ કરતાં ૯૨ ચર્સ ૮૮ ચતુરસ અને વૃત્તના ૨૧ ને ચગુણા કરી ૪ મધ્યના ભેળવતાં ૮૮ વૃત્ત કુલ ૨૬૮ પંક્તિગત વિમાન જાણવા.
અગ્યારમા ને બારમાં આપણને અશ્રુતના વલયમાં પણ ચાર પ્રસ્તટ છે. તેની ચાર આવળિમાં પહેલીમાં ૧૪, બીજીમાં ૧૩, ત્રીજીમાં ૧૨ ને ચેથીમાં ૧૧ વિમાને છે. તેને ત્રણવડે ભાંગતાં ૪-૪-૪-૩ કુલ ૧૫ થાય. તેટલા ત્રણે જાતિના જાણવા. ત્રણે ભાંગતા ૨–૧-૦–૨ વધે. તેમાં એક એકડો તે એસમાં ને બે બગડા છે તેના ૪ માંથી બે વ્યસ્ત્રમાં ને ૨ ચતુરસ્ત્રમાં ભેળવવા કુલ ૧૮ વ્યસ, ૧૭ ચતુરજને ૧૫ વૃત્ત થાય. તેને ચગુણા કસ્તાં ૭૨