________________
૧૮૨
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. મનુષ્ય તો થાય જ નહીં, પરંતુ તિર્યંચ થયા છતાં પણ સમ્યક્ત્વાદિ કઈ પણ ગુણ પ્રાપ્ત કરી શકે નહીં. તે જ સ્વભાવ હોવાથી. ૨૭ વળી
मंडलिअमणुअरयणाहेसत्तमतेउवाउवजहि । वसुदेवमणुअरयणा, अणुत्तरविमाणवज्जेहिं ॥ २९८ ॥
ટીકાર્થ –મંડળિક એટલે મુકુટબદ્ધ રાજા અથવા શેષ રાજા અથવા મનુષ્યર એટલે ચક્રવતીના સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, વધેકિ અને સ્ત્રીરત્નએ પાંચ હોય છે તે સાતમી નરકમૃથિવી, તેઉકાય ને વાયુકાયને લઈને શેષ જવનિકાયમાંથી સર્વમાંથી ઉદ્ભરેલા થઈ શકે છે. સાતમી નરકમાંથી નીકળેલાને તે અનંતર ભવે મનુષ્ય થવાને જ સંભવ નથી. તથા વાસુદેવ અને મનુષ્યરત્ન જે દેવમાંથી ઉદ્ધરીને અનંતર ભવે થાય તો અનુત્તરવિમાનવાસી દે વઈને બીજા દેવામાંથી આવેલા થાય. તેવો સ્વભાવ જ હોવાથી. ર૯૮
तेरिच्छमणुअसंखाउएहिं कप्पाओ जा सहस्सारो । દુચાચરયgવવા, નેહિં જ નહિં | ૨૨૨
ટીકાર્થ –ગાજરત્ન અને અધરત્નપણે ઉપપાત સંખ્યાત આયુવાળા તિર્યંચ અને મનુષ્યમાંથી, સહસ્ત્રાર દેવલોક સુધીના દેવોમાંથી અને સાતે પૃથ્વીમાંથી આવેલ થાય, શેષસ્થાનથી આવેલ ન થાય. ર૯૯. एगिदिअरयणाइं, असुरकुमारहिं जाव ईसाणो। ૩વનંતિ નિયમા, સેસનેહિં રિસે છે રૂ૦૦ છે
ટીકા-ચક્રવર્તીના જે એકેબ્રિયરૂપ ચક વિગેરે સાત રત્નો છે તે જે દેવમાંથી ઉદ્ધરીને આવેલ થાય તો નિચે અસુરકુમારથી માંડીને બીજા ઈશાન દેવલોકસુધીમાંથી આવીને ઉત્પન્ન થાય. એને સાર એ કે ભવનપતિ, વ્યંતર,
તિક ને સૌધર્મેશાનના દેવથકી ઉદ્ધરીને આવેલા જ થાય, શેષ ઉપરના દેવામાંથી આવેલ ન થાય. ૩૦૦
હવે પ્રસંગે ચક્રાદિ રત્નનું પ્રમાણ કહે છે – चकं छत्तं दंडं, तिन्नि वि एयाई वाममित्ताई।
નં ૩થëિ, વીરં ચંગુરૂં પરિ રૂ૦૨