________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર. એટલે ૧ર૬૪ ઘાય. એટલા પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં સર્વ સંખ્યાએ ચંદ્રને સૂર્ય હોય, તથા પુષ્કરવદ સમુદ્રમાં તે ૩ર લાખ યોજન વિસ્તારવાળો હોવાથી ૩૨ પંકિતઓ સૂર્ય–ચંદ્રની છે, એટલે ૩રને ગચ્છ તેને વધતા ચતુષ્કવડે ગુણતાં ૧૨૮ આવે તેમાંથી છેલ્લા ૪ બાદ કરતાં ૧૨૪ રહે. તેને પ્રથમની પંક્તિની ૧૭૬ની સંખ્યામાં ભેળવીએ એટલે ૩૦૦ થાય. એટલા પુષ્કરવર સમુદ્રની છેલી બત્રીશમી પંકિતમાં ચંદ્ર ને સૂર્ય હોય. તે સંખ્યામાં પ્રથમની પંકિતની ૧૭૬ની સંખ્યા છે તે ભેળવીએ એટલે ૪૭૬ થાય. તેને ગચ્છની સંખ્યા જે ૩રની છે તેના અર્ધ ૧૬ વડે ગુણીએ એટલે ૭૬૧૬ આવે. એટલા પુષ્કરવર સમુદ્રમાં સર્વ સંખ્યાએ સમુદિત કરેલા ચંદ્ર ને સૂર્યો હોય. આ પ્રમાણે સર્વ દ્વીપને સમુદ્રમાં ચંદ્રને સૂર્યની સંખ્યા જાણવા માટે કરણ કરવું. ૭૯
ઉપર પ્રમાણે બને મતાન્તર પ્રતિપાદક પ્રક્ષેપ ગાથાઓ વ્યાખ્યા સહિત કહી, હવે પ્રસ્તુત હકીકત સાથે અનુસંધાન કરે છે. તેમાં દ્વીપ ને સમુદ્રમાં ચંદ્ર ને સૂર્યની સંખ્યા જાણવા માટે બાજરāmમિ. એ ગાથાની વ્યાખ્યાવડે પ્રથમની સંખ્યાને ત્રણગણું કરીને પાછલી સંખ્યા ભેળવવી. એટલા તે તે દ્વીપ ને સમુદ્રમાં ચંદ્ર ને સૂર્ય હોય. આવો ગ્રંથકાર ને પ્રાચીન ટીકાકારનો અભિપ્રાય છે તે સૂચવ્યો. હવે દ્વીપ સમુદ્રોની સંખ્યાનું પરિમાણ જાણવા માટે કહે છે –
उद्धारसागराणं, अड्डाइजाण जत्तिआ समया। दुगुणा दुगुणपवित्थर-दीवोदहि हुंति एवइया ॥ ८॥ ટીકાર્થ –અધે છે ત્રીજું જેમાં તે અર્ધતૃતીય અર્થાત્ બે અને અર્ધ એટલે અઢી ઉદ્ધાર સાગરોપમના–જે ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ પૂર્વે ચોથી ગાથામાં બતાવવામાં આવેલ છે તેના જેટલા સમય છે, તેટલા દ્વીપો ને સમુદ્રો છે. તે કેવા છે? બમણ બમણા વિસ્તારવાળા એટલે પૂર્વ પૂર્વના વિસ્તારથી બમણું બમણ પ્રમાણુવાળા છે, તે આ રીતે-જંબદ્વીપને વિસ્તાર એક લાખ જન. આ જન પ્રમાણગુળનિપન્ન જાણવું. કહ્યું છે કે—નાપુવિમા મિrg પમાન-પર્વત, પૃથ્વી ને વિમાનાદિ શાશ્વત પદાર્થ પ્રમાણગળવડે માપવા.'
ત્યારપછી બે લાખ એજનના વિષ્કલવાળો લવણસમુદ્ર, ચાર લાખને ધાતકી ખંડ, આઠ લાખ યજનને કાળદસમુદ્ર, સેળ લાખ યેાજનનો પુષ્કરવરદ્વીપ, ૩૨ લાખ એજનને પુષ્કરવરાટ સમુદ્ર-આ પ્રમાણે પૂર્વલા પૂર્વલા કરતાં બમણું બમણ વિસ્તારવાળા દ્વીપ ને સમુદ્રો ત્યાં સુધી જાણવા કે યાવત્