________________
૯૮
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર.
જિત વિમાનના પારને પામતા નથી; કારણ કે તે વિમાના અત્યંત બૃહત્તમ પરિમાણવાળા છે. ૧૩૯
ઉપર પ્રમાણે યથેાક્ત પરિમાણવાળા ક્રમવિશિષ્ટવાળી ચંડાદિગતિવડે અર્ચિ પદાદ્ધિ વિમાનેાના વિષ્ણુભાદિનું પરિમાણુ કહ્યુ. હવે પ્રકારાંતરે ચંડાદ્વિગતિના ક્રમના પરિમાણુની કલ્પના કરીને સૌધર્માદિથી અનુત્તરવિમાન સુધીના વિમાનાને વિષે કેટલાક વિમાનાનુ આયામાદિકનું પરિમાણ કહે છે—
अहवा तिगुणाईए, पत्तेयं चंडमाइ चउभागे । આમવત્રમવિજ્ઞોનુ તનુત્તરવઽને ॥ ૪૦ ॥
શબ્દા:તે ચંડાદિગતિને ત્રણગુણી, પાંચગુણી, સાતગુણી ને નવગુણી કરવા વડે પ્રથમના ચારનું, પાંચમાથી ખારમા સુધીનું, નવ ત્રૈવેયકનું ને ચાર અનુત્તર વિમાનાનું વિષ્ણુભાદિ માપીએ તે પણ તેના છ માસે પણ પાર પામી શકાય નહી. એમાં સવાર્થસિદ્ધ વિમાન લાખ યેાજનનુ જ હાવાથી ગણ્યું નથી.
ટીકા :—અથવા પ્રકારાંતરે ચંડાદિગતિને ત્રગુણી, પાંચગુણી, સાતગુણી ને નવગુણી કરીને ચાર વિભાગના વિમાનાનુ એટલે પ્રથમના ચાર દેવલેાકના વમાનેાનુ, પાંચમાથી ખારમા સુધીના આઠ દેવલાકના વિમાનાનું, નવ ત્રૈવેયકના વિમાનાનું અને સર્વાર્થસિદ્ધ વિના ચાર અનુત્તર વિમાનનુ માપ કરીએ તે પણ તેના પાર પામી શકાય નહી. આ હકીક્તને વધારે સ્પષ્ટ કરે છે કે–સાધર્માદિ ચાર દેવલેાકના વિમાનાને વિષે ત્રગુણા કરવાથી આવેલા પરિમાણવાળી ચંડાદિગતિવડે કેટલાક વિમાનાનુ વિષ્ણુભ માપીએ, ચપળાગતિથી આયામ માપીએ, જવનાગતિથી અભ્યંતર પરિધિ માપીએ ને વેગાગતિથી ખાદ્ય પરિધ માપીએ તે પણ તેને પાર આવી શકે નહીં. તથા બ્રહ્માદિ આઠ કલ્પના વિમાનમાં પાંચગુણા કરવાથી આવેલા ક્રમ પિરમાણવાળી ચંડાદિગતિવડે વિષ્ઠભાદિ માપવામાં આવે તે તેને પાર પામી શકાય નહીં, તેમ જ સાતગુણી કરવાથી આવેલા ક્રમપરિમાણવાળી ચંડાદિ ગતિવડે નવ ત્રૈવેયકના વિમાનાના વિષ્ઠભાદ્ધિ માપવામાં આવે તે તેના પાર આવી શકે નહીં. તેમજ નવગુણા કરેલા ક્રમના પરિમાણવાળી ચંડાદિગતિવડે વિજયાદિ ચાર વિમાનાના વિષ્ણુભાદ્વિ માપવામાં આવે તે તેના પાર આવી શકે નહીં. આ ચારે પ્રકારમાં કાળપ્રમાણુ છમાસનું ગણુવુ. ૧૪૦
હવે એ જ ગતિના નિર્દે શપૂર્વક પ્રતિપાદન કરે છે—