________________
નરકાધિકાર.]
નારકી છાનું આયુષ્ય.
mmmmm
૧૪૩. હવે પાંચમી ધૂમપ્રભાની સ્થિતિ માટે કહે છે –
પાંચમી ધમપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમની છે. તેમાંથી પંક પ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમની છે તે બાદ કરતાં સાત રહે, તેને ધૂમપ્રભાના પાંચ પ્રતરવડે ભાગતાં એક સાગરોપમ ને ૨ આવે, તેને પંકપ્રભાની સ્થિતિયુક્ત કરતાં ૧૧ સાગરોપમ થાય, તેટલી પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એ પ્રમાણે દરેક પ્રસ્તટે ૧૨ વધારતાં જવું, જેથી પાંચમે પ્રસ્તટે ૧૭ સાગરે૫મની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. પાંચમી પૃથ્વીની જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે–પ્રથમ પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૧૧ સાની, બીજે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૧ સાની, ઉત્કૃષ્ટ ૧૨ સાની, ત્રીજે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૨રું સારુની, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ સાની, ચોથે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૪૩ સાની, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ સાની, પાંચમે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૫૩ સાની, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમ પૂર્ણની જાણવી. પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ તે ઉત્તર ઉત્તર પ્રસ્તટમાં જઘન્ય સમજવી.
હવે છઠ્ઠી ત:પ્રભા પૃથ્વી માટે કહે છે –
છઠ્ઠી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ પર સાગરોપની છે. તેમાંથી પાંચમી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમની છે તે બાદ કરતાં ૫ સાગરેપમ રહે, તેને એ પૃથ્વીના ૩ પ્રસ્તટવડે ભાંગતાં ન આવે તેને ધ્રુમપ્રભાની ૧૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે સહિત કરતાં પ્રથમ પ્રસ્તટે ૧૮ સાની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે, બીજે પ્રસ્તટે ૧૩ ઉમેરતાં ૨૦ સાની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે, ત્રીજે પ્રસ્તટે તેમાં ૧૩ ઉમેરતાં ૨૨ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. આમાં પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ તે ઉત્તર ઉત્તરની જઘન્ય સ્થિતિ સમજવી. પહેલે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ રર સાગરેપમની સમજવી. - સાતમી તમસ્તમા પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ ૨૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની સમજવી. ત્યાં એક જ પ્રસ્તટ છે. પાંચમી, છઠ્ઠી, સાતમી પૃથ્વીના આયુ સંબંધી યંત્ર. (૧૯) પાંચમી પૃથ્વીનું યંત્ર.
છઠ્ઠી પૃથ્વીનું યંત્ર સાતમી
પ્રસ્તટ જઘન્ય/૧૦સા. ૧૧ ઉત્કૃષ્ટ
૧૫
J૧૭સા. ૧૮ | ૨૦ | ૨૨સા. ૧૭સા.
સી.
૩૩સા.