________________
1
.
T
દેવાધિકાર.] દેવલોકમાં દર પ્રસ્તરો છે તે વિષે.
૯ चुलसीइ सयसहस्सा, सत्ताणउई भवे सहस्साई। तेवीसं च विमाणा, विमाणसंखा भवे एसा ॥ १२० ॥
અર્થ:–ચોરાશી લાખ, સત્તાણ હજાર ને વેવીશ એટલી સર્વ વિમાનની સંખ્યા જાણવી. ૧૨૦
ટીકાર્થ – અનંતર કહેલી ત્રણ ગાથામાં કહેલા વિમાનની સર્વ સંખ્યા રાશી લાખ, સત્તાણુ હજાર ને વેવીશની જાણવી. એ બધા વિમાને ગંધને આશ્રીને સુરભિગંધવાળા, સ્પર્શને આશ્રીને માખણ કરતાં પણ અત્યંત કમળ શુભ સ્પર્શવાળા અને પિતાની પ્રભા-કાંતિવડે પ્રકાશિત કરેલ છે સર્વ દિશાચકવાળ જેણે એવા એટલે સતત ઉદ્યોતવાળા અને તેના નિવાસી દેવેને નિરંતર રમણિક લાગે તેવા છે. કદાચિત્ પણ ઉદ્વેગકારી નથી. (આવી મતલબની જ અહીં એક માગધી ગાથા કહી છે.)
સર્વ સંખ્યાએ ઊર્ધલેકમાં બાસઠ પ્રસ્તો (પ્રત) છે તે આ પ્રમાણે સૌધર્મ ને ઈશાનના વલયમાં ૧૩, સનકુમાર ને મહેંદ્રના વલયમાં ૧૨, બ્રહ્મ લેકે છે, લાંતકે પાંચ, મહાશુકે ચાર, સહસ્ત્રારે ચાર, આનત–પ્રાણુતના વલયે ચાર, આરણ ને અશ્રુતના વલયે ચાર, નવ રૈવેયકમાં નવ અને પાંચ અનુત્તર વિમાનમાં એક એમ સર્વ મળીને ૬૨ પ્રતરે છે.
હવે તે દરેક પ્રસ્તટમાં બે પ્રકારના વિમાને છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકાબા. તેમાં આવલિકાવિષ્ટ એટલે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ ને ઉત્તર રૂપ ચારે દિશાઓમાં જે શ્રેણિગત વિમાને છે તે અને આવલિકાબાહા એટલે જે આવલિકા પ્રવિષ્ટના અપાંતરાળે પ્રાંગણ પ્રદેશ કુસુમના પ્રકારની જેમ જ્યાં ત્યાં છુટા વિપ્રકીર્ણ હોય છે. તેને પુપાવકીર્ણ કહે છે. એટલે પુરુષની જેમ જ્યાં ત્યાં છુટા છુટા હોય તે સમજવા. એવા પુષ્પાવકીર્ણ વિમાને મધ્યવતી ઈદ્રક વિમાનની દક્ષિણ, પશ્ચિમ ને ઉત્તરમાં હોય છે. પૂર્વમાં હેતા નથી.
જે આવલિકા પ્રવિષ્ટ વિમાને છે તેમાં મધ્યભાગે દરેક પ્રસ્તટમાં જે એક વિમાન હોય છે તે ઈંદ્રકવિમાન કહેવાય છે. પ્રસ્તટ ૬૨ હોવાથી વિમાનંદ્રક પણ દર છે તેના નામે આ પ્રમાણે–
સૈધમ્શાન વલયમાં પ્રથમ પ્રસ્તટમાં સર્વમધ્યવતી વિમાનંદ્રક ઉડુ ૧, પછી બીજા પ્રસ્તટમાં ચંદ્ર ૨, ત્રીજામાં રજત ૩, ચેથામાં વલ્સ ૪, પાંચમામાં