________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દેવાધિકાર.] વૃત્ત, વ્યસ્ત્ર ને ચતુરસ્ત્ર વિમાનની સંખ્યા.
૮૯ રાસ, ૬૮ ચતુરસ ને ૧૫ વૃત્તને ચગુણા કરી મધ્યના ચાર ભેળવતાં ૬૪ વૃત્ત થાય. કુલ ૨૦૪ આવલિકાગત વિમાન જાણવા.
અધસ્તન રૈવેયકત્રિકમાં ત્રણ પ્રસ્ત છે. તેની ત્રણ આવલિ પૈકી પહેલીમાં ૧૦, બીજીમાં ૯, ત્રીજીમાં ૮ વિમાને છે. તેને ત્રણવડે ભાગ દેતાં ૩–૩–૨ કુલ ૮ આવે, તે ત્રણે જાતિના જાણવા. શેષ ૧-૦–૨ વધે તેમાં એક એકડો છે તેને વ્યસ્ત્રમાં ને એક બગડે છે તેના બેમાંથી એક વ્યસમાં ને એક ચતુરસમાં ભેળવીએ એટલે ૧૦ વ્યસ, ૯ ચતુરસને ૮ વૃત્ત થાય. તેને ગુણા કરતાં ૪૦ વ્યસ, ૩૬ ચતુરસ્ત્ર ને વૃત્તના ૮ ને ગુણા કરી વિમાનંદ્રક ૩ ભેળવતાં ૩૫ વૃત્ત કુલ ૧૧૧ આવલિકાગત જાણવા.
મધ્યમ ગ્રેવેયકત્રિકમાં ત્રણ પ્રસ્તટ છે. તેની ત્રણ આવલિ છે તેમાં પહેલીમાં છે, બીજીમાં ૬ ને ત્રીજીમાં ૫ વિમાન છે. તેને ત્રણ વડે ભાગ દેતાં ૨–૨–૧ આવે. કુલ પાંચ પાંચ ત્રણે જાતિના થાય. શેષ ૧--૨ વધે તેમાંથી એક એકડાને ચસમાં ને એક બગડાના બેમાંથી ૧ વ્યસ્ત્રમાં ને ૧ ચતુરસ્ત્રમાં ઉમેરીએ કુલ ૭ ચસ, ૬ ચતુરસ્ત્ર ને ૫ વૃત્ત થાય, તેને ગુણ કરતાં ૨૮ ચન્ન, ૨૪ ચતુરસ્ત્ર ને વૃત્ત ૫ ને ચોગુણા કરી ત્રણ વિમાનંદ્રક મેળવતાં ૨૩ વૃત્ત કુલ ૭૫ આવલિકાગત જાણવા.
ઉપરિતન વેયકત્રિકમાં પણ ત્રણ પ્રસ્ત છે. તેમાં પહેલી આવળિમાં ૪, બીજીમાં ૩ ને ત્રીજીમાં ૨ આવલિકાગત છે. તેને ત્રણવડે ભાગ દેતાં ૧–૧-૦ આવે. બગડાને ભાગ ન ચાલે, લબ્ધ થયેલા બે એકને મેળવતાં બે થાય. તેને ત્રણે જાતિમાં મૂકીએ. ત્રણે ભાંગતાં ૧-૧-૨ વધ્યા છે તેમાંથી એક એકડાને વ્યસ્ત્રમાં ને એક બગડાના બેમાંથી ૧ ને ચસમાં ને ૧ ને ચતુરન્સમાં ભેળવીએ. કુલ ૪ વ્યસ્ત્ર, ૩ ચતુરસ ને ૨ વૃત્ત થાય. તેને ચગુણા કરતાં ૧૬ વ્યસ, ૧૨ ચતુરસ્ત્ર ને વૃત્તના બેને ગુણે કરી ત્રણ મધ્યના ભેળવતાં ૧૧ વૃત્ત કુલ ૩૯ આવલિકાગત જાણવા. ' છેલલા સર્વાર્થસિદ્ધ પ્રસ્તટમાં મળે ૧ વૃત્ત ને ચારે દિશાએ એકેક એમ ૪ ચર્સ કુલ પાંચ વિમાને જાણવા.
- ૧૧