________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[દેવાધિકાર. पंचसयुच्चत्तेणं, आइमकप्पेसु हुंति उ विमाणा। इक्किकवुढिसेसे, दु दुगे य दुगे य चउक्के य ॥ १३० ॥
ટીકાર્થ –પ્રથમ સધર્મ ને ઈશાન એ કલ્પના વિમાનોની ઉંચાઈ તેની ભૂમિ ઉપર પાંચ સે જનની છે. ત્યારપછી એટલે સાધમ્શાનની ઉપર બે, બે, બે અને ચાર કલ૫માં વિમાનની ઉંચાઈમાં અનુક્રમે સો સો જનની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે–સનકુમાર ને માહેદ્રના વિમાન ઉંચાઈમાં ૬૦૦ જન, બ્રહ્મલોક ને લાંતકના વિમાને ઉંચાઈમાં ૭૦૦ જન, શુક્ર ને સહસ્ત્રારના વિમાને ઉંચાઈમાં ૮૦૦ જન અને આનતપ્રાણત તથા આરિણાગ્રુતના વિમાને ઉંચાઈમાં ૯૦૦ જન જાણવા. ૧૩૦.
હવે યાદિમાં વિમાનની ઉંચાઈને પૃથિવીના બાહલ્ય વિષે કહે છે— गेविजणुत्तरेसुं, एसो उ कमो उ हाणि वुढीए ।
इकिकम्मि विमाणे, दुन्नि वि मिलिया उ बत्तीसं ॥१३१॥ 1 ટીકાર્યશૈવેયક ને અનુત્તર વિમાનમાં પૃથિવીના બાહલ્યમાં હાનિ અને વિમાનની ઉંચાઈમાં વૃદ્ધિ સો સે જનની કરવી. તાત્પર્ય આ પ્રમાણે નવે રૈવેયકમાં વિમાનની નીચેની પૃથ્વીનું બાહલ્ય ૨૨૦૦ એજનનું અને પાંચે અનુત્તર વિમાનની નીચેની પૃથ્વીનું બાહલ્ય ૨૧૦૦ જનનું જાણવું. નવે ગ્રેવેચકમાં વિમાનની ઉંચાઈ એક હજાર એજનની અને પાંચે અનુત્તર વિમાનની ઉંચાઈ ૧૧૦૦ જનની જાણવી. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહેલ છે. આ પ્રમાણે હોવાથી દરેક દેવકમાં અને પ્રિયકાદિમાં પૃથ્વીનું બાહલ્ય ને વિમાનની ઉંચાઈ મળીને ૩ર૦૦ એજન જાણવા. ૧૩૧. - ક હવે સધર્માદિ કપમાં વિમાનને વર્ણવિભાગ પ્રતિપાદન કરે છે–
सोहम्मि पंचवण्णा, एक्कगहाणीओ जा सहस्सारो।
दो दो तुल्ला कप्पा, तेण परं पुंडरीयाणि ॥ १३२॥ * ટીકાર્ય - ધર્મદેવલેકમાં પાંચ વર્ણના એટલે વેત, પિત, રક્ત, નીલ ને કૃષ્ણ વર્ણના વિમાને જાણવા. પછી સહસ્ત્રાર દેવલોક સુધી એકેક વર્ણ ઘટાડેહાનિ કરવી, પણ એટલું વિશેષ કે બે બે કપ વર્ણને આશ્રીને તુલ્ય વક્તવ્યતા