________________
૧૬૦
શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર.
એકેક છે તેને આઠગુણા કરી ત્રણ ખાદ કરતાં પાંચ રહે આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા જાણવા.
[ નરકાધિકાર. એટલા તે પ્રસ્તટે
હવે સમસ્ત પૃથિવીગત આવલિકાપ્રવિષ્ટ નરકાવાસાની સંખ્યા જાણવા માટે કરણ કહેવાને ઇચ્છતા સતા પ્રથમથી મુખ ને ભૂમિનું પ્રતિપાદન કહે છે— पढमो मुहमंतिमओ, भूमिं तेसिं मुणसु संखं ॥ २५९ ॥
ટીકા :—પ્રથમ પ્રતરગત નરકાવાસાના સમુદાય તે મુખ–પશ્ચાતુપૂર્વી એ તેનુ મુખસ્થાનવી પણ હાવાથી અને સર્વોતમ પ્રતરગત નરકાવાસાના સમુદાય તે ભૂમિ કહીએ. પશ્ચાતુપૂર્વીએ તેનું આદિપણું હાવાથી. હવે તે મુખ ને ભૂમિની સંખ્યાનું પરિમાણુ સાંભળે।. ૨૫૯
सीमंतय नरइंदय, पढमे पयरम्मि होइ संखाओ ।
तिन्नि सय अउणनउया, निरया तह अंतिमे पंच ॥ २६०॥
ટીકા :—સીમન્તક નરકેંદ્રકના નામથી ઓળખાતા પહેલા પ્રસ્તટમાં ત્રણ સેા નેવ્યાશી નરકાવાસા છે અને સર્વાંતિમ એગણપચાસમા પ્રસ્તટે પાંચ નરકાવાસા છે. ( એટલે ૩૮૯ને મુખ ને પાંચને ભૂમિ સમજવી.) ૨૬૦
એ પ્રમાણે સુખ ને ભૂમિ કહી, હવે તેનાથી કરવાનુ` કરણ કહે છે— मुह भूमिसमासद्धं, पयरेहिं गुणं तु होइ सव्वधणं । तेवन्नहिया छस्सय, नव चेव सहस्स सव्वधणं ॥ २६९ ॥
અઃ—મુખ ને ભૂમિની સખ્યાને એકત્ર કરી તેનુ અધ કરવું. પછી પ્રતરની સંખ્યાવડે ગુણાકાર કરવા તેથી જે સંખ્યા આવે તે સ ધન કહીએ. તે રીતે સ સંખ્યા નવ હજાર છસેા ને ત્રેપનની થાય છે. ૨૬૧
ટીકા-મુખ ને ભૂમિના સમાસ એટલે એકત્ર મીલન-એકત્ર કરવા પછી તેનું અ કરવું. પછી સમસ્ત પ્રતરની સંખ્યાવડે તેને ગુણવા. તેમ કરવાથી સ ધન એટલે સમસ્ત પ્રતરગત આવલિકાપ્રવિષ્ટ નરકાવાસાનું... સંખ્યાપરિમાણુ આવે. તે આ પ્રમાણે—મુખ ૩૮૯ ને ભૂમિ પાંચ-કુલ ૩૯૪ તેનુ અ કરતાં ૧૯૭ આવે, તેને સમસ્ત પ્રતરની સંખ્યા ૪૯ ની છે તેટલાએ ગુણીએ. એટલે ૯૬૫૩ આવે. એટલા સમસ્ત પૃથ્વીએમાં આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા