________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. સૈધર્મ દેવલેકમાં ઉત્કૃષ્ટ એ સાગરોપમની સ્થિતિ છે. તેથી બે આંકડો મૂકીને સૌધર્મકલ્પમાં તેર પ્રસ્તટ છે તેથી બેને તેરે ભાંગીએ. ભાગ ન ચાલવાથી એક સાગરોપમના બે એરીઆ ભાગ આવે. પહેલે પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટે તેને એક ગુણુએ, એકે ગુણતાં તે જ આવે તેથી પહેલે પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ કે સાગરોપમની સમજવી. બીજે પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટે બેને બેએ ગુણીએ એટલે ૪ આવે એટલે બીજે પ્રસ્તટે , સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. ત્રીજે પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટે બેને ત્રાણવડે ગુણીએ એટલે કે આવે તેટલી ત્રીજે પ્રસ્તટે સ્થિતિ જાણવી. એ પ્રમાણે દરેક પ્રસ્તટે બે બે ભાગ વધારતા જવા. એ પ્રમાણે કરતાં સાતમે પ્રસ્તટે બેને સાતવડે ગુણતાં ૧૪ ભાગ આવે. તેને સાગરોપમ લાવવા માટે તેરવડે ભાગતા એક સાગરોપમ આવે ને ક ભાગ વધે તેટલી ૧ સાતમે પ્રસ્તટે સ્થિતિ જાણવી. ત્યારપછી દરેક પ્રસ્તટે બે બે ભાગ વધારતાં ત્યાં સુધી જવું કે છેલ્લા તેરમાં પ્રસ્તટે શુભકાન્ત, શુભવર્ણ, શુભગબ્ધ, શુભલેશ્ય, શુભસ્પર્શ અને સૌધર્માવલંસક વિગેરે વિમાનમાં બે સાગરોપમ પૂર્ણ સ્થિતિ આવે. બેને તેરે ગુણતાં છવાશ ભાગ આવે, તેને સાગરેપમ લાવવા માટે તેરવડે ભાંગતાં બે સાગરોપમ આવે એમ સમજવું. ૨૦-૨૧. સૈધમ અને ઇશાન બને દેવલેના ૧૩ પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર. (૫) પ્રતર | ૧ ૨ ૩
૩ | ૪ | ૫
૪ ૬ ૭ ૮ | ૯ | ૧૦ | 11 | ૧૨ ૧૩ સાગરેપમ ભાગ | ૨ ૪ | ૬ | ૮ | ૧૦ | ૧૨ | ૧ | ૩ | ૫ | ૭ | ૮ | ૧૧ | ૦ છેદ ૧૩ ૧૩] ૧૩ | | ૧૩] ૧૩ | ૧૩] ૧૩ [ ૧૩ | ૧૩ ૧૩ ૧૩
જઘન્યરિથતિ બધે પ્રસ્તટે એક પલ્યોપમની જ જાણવી. પરંતુ પહેલા પ્રસ્તટની ઉત્કૃષ્ટ તે બીજા પ્રસ્તટની જઘન્ય એમ ઉત્તરોત્તર સમજવું નહી. કારણ કે એવા પ્રકારને વિશેષ સૂત્રમાં કહ્યો નથી. ( બીજા દેવલોકને માટે દરેક સ્થિતિમાં સાધિક શબ્દ ઉમેરો. ).
| સર્વે દેવલોકના ઈંદ્રના અને તેના લોકપાળના વિમાનો પોતપોતાના કપના છેલ્લા પ્રતરે હોય છે. કહ્યું છે કે-“કલ્પના છેલ્લા પ્રતરે પિતાના કલ્પાવતંસક વિમાનમાં ઇંદ્રને નિવાસ છે અને તેની ચાર દિશાએ તેના ચાર લેકમા
ને નિવાસ છે. તેથી સિંધર્મક૯પમાં લેકપાળના વિમાને તેરમા પ્રતરે છે અને પિતાપિતાના વિમાનના અધિપતિ એવા તે લોકપાળની સ્થિતિ (આયુ) ત્રીજા ભાગે અધિક એક પલ્યોપમ વિગેરેની છે. તે આ પ્રમાણે-પૂર્વ ને દક્ષિણ દિશાના
18 |