________________
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર.
એ આયુ સંબ ંધી સાત પદાર્થ જે જીવાને જે રીતે પ્રાપ્ત થાય તે કહે છે— देवा रइया वा, असंखवासाउआ य तिरिमणुआ । छम्मासवसेसाऊ, परभविअं आउं बंधंति ॥ ३२१ ॥ एगिंदिअ तह विगला, पणिदिआ जे य अणपवत्ताऊ । તે નવિયત્તમાને, તેણે વંયંતિ પમાડું ॥ ૩૨૨ ॥ सेसा पुणो तिभागे, नवभाए सत्तावीसभाए वा । વંયંતિ પરમવાણું, અંતમુદુત્તતિને વાવ ॥ ૨૨૨ ॥
૧૯૨
ટીકા :—દેવા, નારકીએ અને અસંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય અને તિર્યંચા છ માસ શેષ આયુ રહે ત્યારે પરભવનું આયુ ખાંધે છે, તથા એકેદ્રિયા, વિકલે ક્રિયા તે એઇંદ્રિય, ત્રીંદ્રિય, ને ચારિદ્રિય તથા પંચેન્દ્રિયાતિર્યંચ ને મનુષ્યા જેએ અનપવ નાયુવાળા હેાય તે નિશ્ચયે પેાતાના વિ તનેા ત્રીજો ભાગ ખાકી રહે ત્યારે પરભવનું આયુ માંધે છે. તે શિવાયના અપવ નીય આયુવાળા એકેન્દ્રિય, વિકળેન્દ્રિય અને પ ંચેન્દ્રિય તિય ચ ને મનુષ્ય પેાતાના જીવિતના ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવાયુ ખાંધે છે અથવા ત્રિભાગ ત્રિભાગે એટલે નવમે ભાગે અથવા ત્રિભાગ ત્રિભાગ ત્રિભાગે એટલે ૨૭ મે ભાગે ખાંધે છે. તેથી જ સિદ્ધાંતમાં સ્યાત્ ત્રિભાગે, સ્યાત્ ત્રિભાગત્રિભાગે, યાત્ ત્રિમાગત્રિભાગત્રિભાગે કહ્યુ છે તેની સાથે અવિસંવાદીપણું જાણવુ. તેવા બંધથી ચૂત થયેલા એટલે આયુ માંધ્યા વિનાના હાય છે તે—આયુને અંતે અંતર્મુહૂત્ત બાકી રહે ત્યારે આયુ બાંધે છે. ૩૨૧–૨૨-૨૩.
આ પ્રમાણે અંધકાળ કહ્યો, હવે અમાધાનું કાળમાન કહે છે:— जे जावइमे भागे, जीवा बंधति परभवस्साउं । તેતિમવાદાવાજો, અનુયાહુત્તિ સો મળિો ૫ ૨૨૪ ॥
ટીકાઃ—જે જીવા જેટલામે ભાગે અર્થાત્ છ માસાવશેષે અથવા સ્વજીવિત ત્રિભાગાદિરૂપે પરભવને ચેાગ્ય આયુ આંધે છે તેને માટે તેટલે અન્ય ને ઉદયને અપાંતરાળ લક્ષણ કાળ તે અમાધાકાળ સમજવા. એ જ વાત પર્યાય કરીને કહે છે. તેને અખાધાકાળ અથવા અનુદયકાળ તીથંકર ગણુધરાએ કહેલા છે. ૩૨૪