________________
દેવાધિકાર. ]
વિમાને તે ભવનેાના વર્ણાદિ.
૯૫
વાળા જાણવા. તે આ પ્રમાણે-સાધર્મ-ઇશાન ખને કલ્પના વિમાના ઉપર કહ્યા પ્રમાણે પાંચે વના જાણવા. સનત્કુમાર ને માહેદ્રકલ્પના વિમાના કૃષ્ણ વ રહિત ખાકીના ચાર વર્ણના જાણવા, બ્રહ્મલેાક ને લાંતકના વિમાના કૃષ્ણ ને નીલ વર્ણ રહિત ત્રણ વર્ણના જાણવા. શુક્ર સહસ્રારના વિમાને કૃષ્ણ, નીલ ને રક્ત વિના એ વર્ણના જાણવા. અને ત્યારપછીના સવે વિમાના પુંડરીક તુલ્ય એટલે શ્વેત કમળ તુલ્ય વર્ણવાળા જાણવા. (ચાર કલ્પના, નવ ચૈવેયકના અને પાંચ અનુત્તર વિમાના શ્વેત જ જાણવા. ) ૧૩૨
સાંપ્રત વર્ણ ના પ્રસ્તાવ હાવાથી ભવનપતિ વિગેરેના ભવતાદિકને પણ વણું કહે છે—
भवणवइ - वाणमंतर - जोइसिआणं तु हुंति भवणाई । वणेण विचित्ताई, पडागझयपंतिकालियाई ॥ १३३ ॥
ટીકાથ—ભવનપતિ, વ્યંતર અને જ્યાતિષ્કના ભવનેા વર્ણને આશ્રયીને વિચિત્ર એટલે પાંચે વીવાળા છે. અને તે ભવના પતાકાની શ્રેણિઓ અને ધ્વજાની શ્રેણિઆવડે અલંકૃત છે. આ વિશેષણ સાધર્માદિ કલ્પના વિમાના માટે પણ સમજવું, કેમકે તે વિમાના પણ હજારા પતાકાઓ ને હજારા ધ્વજાઆવડે અલંકૃત છે. ૧૩૩.
હવે સાધર્માદિ કલ્પાના વિમાનાના વિસ્તાર, આયામ, આભ્યંતર ને માહ્ય પરિધિપ્રતિપાદક અને દેવાની ગતિનું નિરૂપણ કરનાર ગાથા કહે છે—
जावय उदेइ सूरो, जावय सो अत्थमेइ अवरेणं । તિયપળસત્તનવતુળ, ારું વત્તેય જ્ઞેયં ॥ ૨૪ ॥
ટીકા :—સર્વ અભ્યંતર મડળે સૂર્ય જેટલા ક્ષેત્રમાં ઉદય પામે છે અને પશ્ચિમમાં જેટલા ક્ષેત્રમાં અસ્ત પામે છે એટલા ક્ષેત્રના પરમાણુને ત્રણગુણુ, પાંચગુણુ, સાતગુગુ ને નવગુણુ કરવાથી વિમાનાના વિસ્તારાદિને જણાવનાર દેવાના ક્રમાનું પિરમાણુ સમજવું. આને તાત્પર્ય એ છે કે-દેવાની ચંડા વિગેરે ગતિ છે તે ઉત્તરાત્તર શીઘ્ર, શીઘ્રતર, શીવ્રતમ છે તે આવી રીતે ચડાથી ચપળા શીઘ્રતર છે, તેનાથી જવના શીઘ્રતર છે, તેનાથી વેગા શીઘ્રતમ છે. ૧૩૪.
હવે સ` અભ્યંતરમંડળે ઉદય પામતેા સૂર્ય જેટલા ક્ષેત્રમાં ઉપલભ્યમાન થાય છે તે ક્ષેત્રનું પરિમાણ કહે છે—