________________
૪
શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ ક્વાધિકાર.
પ્રમાણુ લક્ષ અવિસંવાદી ચાર અસ્ર એટલે ચારે દિશાના વિભાગથી ઉપલક્ષિત શરીરના અવયવા જેના હાય તે સમચતુરસ્ર સંસ્થાન જાણવુ. જેમ ન્યગ્રાધ એટલે વટવૃક્ષ; ઉપર સંપૂર્ણ પ્રમાણવાળું હોય ને નીચે હીન હોય એવુ શરીર કે જેમાં નાભિની ઉપરના ભાગ સંપૂર્ણ પ્રમાણેાપેત હોય, નીચેના તેવા ન હાય તેને ન્યગ્રેાધપરિમંડળ સંસ્થાન કહીએ, તથા આદિના એટલે નાભિની નીચેના ભાગ યથાક્ત પ્રમાણુ લક્ષણવાળા હાય અને ઉપરના ભાગ હીન હોય તેને સાદિ સ ંસ્થાન કહીએ. તથા જેમાં મસ્તક, ડાક, હાથ,
ગ વિગેરે યથાક્ત લક્ષણવાળા હાય અને ઉર–દરાદિ તેવા ન હેાય તેને વામન સસ્થાન કહીએ. જેમાં ઉર–ઉત્તરાદિ પ્રમાણે પેત હોય અને હસ્ત-પાદાદિ હીન હેાય તેને કુબ્જ સંસ્થાન કહીએ અને જેમાં સર્વે અવયા પ્રમાણુ લક્ષણથી પરિભ્રષ્ટ હાય તેને હુડ સસ્થાન કહીએ. ૧૭૫
ઉપરની હકીકત ગાથામાં કહે છે
तुलं विस्थडबहुलं, उस्सेहबहुं च मडहकोटुं च । हेट्ठिल्लकायमडहं, सव्वत्थासंठिय हुंडं ॥ १७६
ટીકા—સમચતુરસ્ત્ર સંસ્થાન સર્વ દિશામાં–ચારે બાજુએ શાસ્ત્રોક્ત પ્રમાણયુક્ત હોય, ન્યગ્રેાધપરિમંડળ નાભિ ઉપર અહુલ વિસ્તારવાળું હાય, સાદિસ સ્થાન ઉત્સેધ બહુલ એટલે પ્રમાણેાપપન્ન ઉત્સેધ-ઊંચાઈવાળું હાય, વામન સંસ્થાન મડલકાઇ હાય એટલે પરિપૂર્ણ પ્રમાણવાળા હાથ, પગ, મસ્તક, શ્રીવાદિ અવયવ હોય અને ન્યૂનાધિક પ્રમાણવાળા કાષ્ઠ એટલે ઉર–દરાદિ હાય, કુબ્જ સંસ્થાનમાં અધસ્તન કાય મડલ હેાય એટલે અધસ્તન ભાગ સાથે ન હોય અર્થાત્ પાણિ, પાદ, શિર, ગ્રીવારૂપ અવયવા પ્રમાણહીન હોય અને પરિપૂર્ણ પ્રમાણવાળા કાઇ એટલે ઉર–ઉત્તરાદિ હાય. કેટલાક વામન ને કુબ્જ સંસ્થાનનું લક્ષણ ઉપર કહ્યાથી વિપરીત કહે છે. સર્વત્ર સર્વ અવયવ અસસ્થિત શાસ્ત્રોક્ત પ્રમાણવાળા ન હેાય તેને હુડ સસ્થાન કહીએ. ૧૭૬
હવે કયું સસ્થાન કયા જીવાને હાય તે કહે છે:
-
समचउरंसे निग्गोह, साइ खुज्जा य वामणा हुंडा । વિયિતિરિયનરા, સુરા સમા કુંડયા સેન્ના ૫૩૭૭ની