________________
દેવાધિકાર. ]
દેવ-દેવીઓનું ગમનાગમન કયાં સુધી છે ?
અ—અચ્યુત દેવલાક સુધી દેવ-દેવીએનું ગમનાગમન છે. ત્યારપછી નિશ્ચયે. દેવ દેવી બંનેનુ કદાપિ પણ ગમનાગમન નથી.
ટીકા—અચ્યુત દેવલાકથી અર્વાક્ એટલે અચ્યુત કલ્પ સુધી ધ્રુવ ને દેવીનુ ગમનાગમન છે. અહીં જો કે સામાન્યે કહ્યુ છે; પરંતુ દેવીનું ગમન આઠમા સહસ્રાર દેવલાક સુધી જ છે એમ જાણવું. તેની ઉપર ગમનાગમન નથી. આનતાદિના દેવા પ્રવીચારની ઇચ્છાવાળા થાય છે ત્યારે પેાતાને સ્થાને રહ્યા સતા જ દેવીને પેાતાના સંકલ્પના વિષય કરે છે અને સ્થાનસ્થિત જ તેની સાથે મનપ્રવીચારણા કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ પ્રમાણે જ હકીકત મનપ્રવીચારી દેવા માટે કહી છે, તેથી પ્રચારણા નિમિત્તે આનતાદિ દેવલાકમાં દેવીનું ગમનાગમન નથી તેમ જ બીજા કાઇ કારણે પણ ગમનાગમન નથી. એટલે સહસ્રાર પ ત જ દેવીનુ ગમનાગમન છે એ વાત સિદ્ધ છે. સંગ્રહણિના મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ પણ એ જ પ્રમાણે કહે છે.
અચ્યુત દેવલાકથી ઉપર નિશ્ચયે તેનુ દેવાનું ને દેવીનું ગમનાગમન નથી. તેમાં તેની નીચેના દેવાની ઉપર જવાની–ગમનાગમન કરવાની શક્તિના અભાવ છે તે જ ખાસ કારણ છે. અને તેની ઉપરના દેવેને નીચે આવવાના પ્રયેાજનનેા અભાવ છે તે કારણ છે. તે દેવા જિનજન્મમહિમાદિ પ્રસંગે પણ અહીં આવતા નથી, પેાતાને સ્થાને રહ્યા સતા જ ભક્તિને વિસ્તારે છે. કાંઇ સંશય પડે તે સ્થાનસ્થિત જ પૂછે છે અને તેના પ્રભુએ આપેલા ઉત્તર ભગવંતે પ્રત્યેાજેલા મનેાદ્રવ્યને અવધિજ્ઞાનવડે સાક્ષાત્ જોઈને તેના આકારની અન્યથા અનુપપત્તિપણે યથાર્થ જ સમજે છે. આ શિવાય ખીજી તેમને અહીં આવવાનુ પ્રયેાજન નથી તેથી તેમના ગમનાગમનના અસંભવ જાણવા. ૧૮૫
હવે જે વૈમાનિક કિવિષિક દેવે છે તે કેટલી સ્થિતિવાળા છે અને કયાં રહેવાવાળા છે તે કહે છે:—
तिनि पलिया तिसारा, तेरससारा य किव्विसा भणिया । सोहम्मीसाणसणंकुमारलंतस्स हिट्ठाओ || १८६ ॥
ટીકા :—કિવિષિક દેવા ત્રણ સ્થાનકે છે એમ તીર્થંકર ગણુધરીએ કહ્યુ છે. તે આ પ્રમાણે-૧ સાધમે શાન નીચે, ૨ સનત્કુમાર નીચે અને ૩ તાંતજી નીચે, તેઓ યથાસભ્યે ત્રણ પાદિના આયુષ્યવાળા છે; એટલે સૌધર્મે