________________
દેવાધિકાર.]
તિષ્કના વિમાનને આકાર હવે ચદ્રાદિના વિમાનના સંસ્થાનું સ્વરૂપ અને પ્રમાણુ કહે છે– अद्धकविठ्ठगसंठाण-संठिया फालिआमया रम्मा । जोइसिआण विमाणा, तिरिअंलोए असंखिज्जा ॥ ९७॥
અર્થ—અધકઠાના સંસ્થાન સંસ્થિત-તેવા આકારવાળા, સ્ફટિકમય અને રમ્ય-મનહર એવા તિષીઓના વિમાને તિર્યકમાં અસંખ્યાતા છે. ૭.
ટીકાથ–સર્વ ચંદ્રાદિ તિષ્કના વિમાને અધકઠાના સંસ્થાને સંસ્થિત એટલે અર્ધા કરેલા કોઠાના આકારવાળા છે. અહિ શિષ્ય પ્રશ્ન કરે છે કે “જે બધા જ્યોતિષ્કના વિમાને અર્ધા કરેલા કઠાના આકારે સંસ્થિત છે તે ચંદ્ર ને સૂર્યના વિમાને અતિ સ્થળ (મેટા) હેવાથી ઉદયકાળે અને અસ્તકાળે અથવા તિક ભ્રમણ કરતાં કેમ તેવા આકારવાળા દેખાતા નથી? આપણું ઉપર અત્યંત ઉંચે રહેલા ગેળ જ દેખાય છે. અર્ધકઠાના આકારવાળા માથા ઉપર દૂર રહેલા હોવાથી પરભાગ એટલે ઉપરનો ભાગ ન દેખાતાં ગોળ જ હોય એમ દેખાય છે. તેને ઉત્તર આપે છે કે અહીં અર્ધકઠાના આકારવાળા વિમાને કહ્યા છે તેથી બધી રીતે-બધી બાજુએ તેવા આકારવાળા સમજવા નહીં પણ માત્ર તેની પીઠ એટલે તળીયું જ તેવું સમજવું. તે પીઠ ઉપર ચંદ્રાદિના પ્રાસાદે છે તે પ્રાસાદ કેઈક તેવા આકારવાળા છે કે જેથી પીઠની સંગાતે મન્યા સતા ઘણેખર ગેળ આકાર થાય છે. અને તે બહુ દૂર હોવાથી જ એકાંતે લોકેને ગેળ (સમવૃત્ત) દેખાય છે, તેથી અર્ધકઠાને આકાર કહે છે તેમાં દેષ નથી.” આ સંબંધમાં સૂત્રકાર જ પજ્ઞ વિશેષણવતી ગ્રંથમાં આક્ષેપ (પ્રશ્ન) પુર:સર કહે છે કે- ચંદ્ર સૂર્યના વિમાને અર્ધકઠાના આકારવાળા છે તે તે ઉદય ને અસ્ત સમયે તેમ જ તિર્જી ક્ષેત્રમાં રહ્યા સતા (ભમતા સતા) તેવા આકારવાળા કેમ દેખાતો નથી ?” તેને ઉત્તર આપે છે કે-“ચંદ્ર-સૂર્યના વિમાનનું ઉત્તાન કરેલા અર્ધકઠાના આકારવાળું પીઠ એટલે તળીયું જ છે. તેની ઉપર તેના પ્રાસાદે છે તેથી આળેખમાં વૃત્ત જણાય છે અને બહુ દૂર હોવાથી સમવૃત્ત (ગોળ) જણાય છે.” ઈતિ.
તથા બધા તિષ્કના વિમાને સ્ફટિક મણિમય છે. રમ્ય-રમણિક ચક્ષુ તથા મનને પ્રમોદ ઉત્પન્ન કરે તેવા છે, તે બધા વિમાનો તિચ્છલાકમાં ઉપરના ૧૧૦ એજનમાં (૭૯૦ થી ૯૦૦ સુધીમાં ) છે. આ પ્રમાણે કહેવાવડે તેનું સ્વરૂપ કહ્યું. એ વિમાનની સંખ્યા સંબંધી વિચાર કરતાં તે અસંખ્યાતા છે. આમ કહેવાવડે તેની સંખ્યાનું પ્રમાણ કહ્યું. ૯૭