________________
દેવાધિકાર.]. દેવીઓનું ઉપભોગગ્યપણું.
૧૨૧ ઉપગ સમજવી અને તેથી સમયાધિક, બે સમયાધિક, ત્રણ સમયાધિક, સંખ્યય સમયાધિક, અસંખ્યય સમયાધિક યાવત્ જેનું આયુષ્ય પૂર્ણ દશ પલ્યોપમનું હોય તે સર્વ સનકુમાર દેવલોકના દેવોને ઉપગ ગ્ય જાણવી. તેની ઉપરના કલ્પના દેવ તથા પ્રકારને સ્વભાવ હોવાથી જ તેને સર્વથા ઈચ્છતા નથી. ૧૮૯
एएण कमेण भवे, समयाहिय दसगपलिअवुढ्ढीए । बंभमहासुकाण य, आरणदेवाण पन्नासा ॥ १९० ॥
ટીકાર્થ –ઉપર કહેલી પરિપાટીએ દશ પાપમથી સમયાધિક, બે સમયાધિક યાવત્ દશ દશ પલ્યોપમની વૃદ્ધિએ વધતા આયુષ્યવાળી દેવીઓ બ્રહ્મલેક, મહાશુક, આનત ને આરણ ક૯૫માં રહેનારા દેવોને ઉપભોગગ્ય જાણવી. એટલે કે આરણ કલ્પના દેને યોગ્ય દેવીનું આયુષ્ય પચાસ પલ્યોપમનું જાણવું. એને સાર એ છે કે-સધર્મકઃપવાસી જે દેવી દશ પલ્યોપમથી સમયાધિક યાવત્ વિશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી હોય તેને બ્રહ્મલોકના દેવોને ઉપગ્ય જાણવી. જે દેવીઓ વિશ પલ્યોપમથી સમયાધિક ચાવત્ ત્રીશ પલ્યોપમની સ્થિતિવાળી હોય તે સર્વે મહાશુક્ર દેવલોકના દેને ઉપભોગગ્યા જાણવી. જે દેવીઓ ત્રીશ પલ્યોપમથી સમયાધિક યાવત્ ચાળીશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી હોય તેને આનત કલ્પના દેવોને ત્યાં રહી સતી પ્રવીચારપ્રવૃત્ત અને વ્યાપારના આલંબનોગ્ય જાણવી અને જે દેવીઓ ચાળીશ પલ્યોપમથી અધિક યાવત્ પચાસ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી હોય તેને આરણ કલ્પના દેને ત્યાં રહી સતી જ ચિત્તાલંબનોગ્ય જાણવી. ૧૯૦
એ પ્રમાણે સધર્મ કલ્પની અપરિગૃહીતા દેવીનો વિધિ કહ્યો, હવે ઈશાન દેવકમાં ઉત્પન્ન થયેલી દેવીને માટે કહે છે – साहिअपलिया समयाहिआ ठिई जासि जाव पन्नरसा । ईसाणगदेवीओ, ताओ माहिंददेवाणं ॥ १९१ ॥
ટીકાર્થ –ઈશાનક૯પવાસ્તવ્ય જે દેવીઓની સ્થિતિ સાધિક પોપમથી એક સમયાધિક યાવત્ અસંખ્ય સમયાધિક અને છેવટ પંદર પલ્યોપમ સુધીની હોય તે દેવીઓ બધી મહેંદ્રકઃપવાસ્તવ્ય દેવોને ઉપભેગોગ્ય હોય. આને સાર એ છે કે જેની સ્થિતિ સાધિક પલ્યોપમની હોય તે દેવીઓ ઈશાન કલ્પના