________________
૧૦.
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર
[ દેવાધિકાર. શાન નીચે છે તે ત્રણ પોપમના આયુવાળા છે, સનકુમાર નીચે છે તે ત્રણ સાગરોપમના આયુવાળા છે અને લાંતક દેવલેક નીચે છે તે તેર સાગરોપમના આયુવાળા છે. ૧૮૬
હવે આમિયોગિકને કિવિષિક દેવેનું ઉત્પત્તિ સ્થાન કહે છે – कप्पेसु आभियोगा, देवा उवरिं न आरणच्चुयओ। लंतगउवरिं नियमा, न इंति देवा उ किविसिया।।१८७॥
અર્થ –કલ્પ એટલે દેવલોકમાં આભિગિક દેવ હોય છે. આરણમ્યુતેની ઉપર સર્વથા હોતા નથી અને લાંતક દેવલોકની ઉપર કિવિષિક દેવે નિએ હેતા નથી. ૧૮૭
હવે દેવીઓનું ઉત્પત્તિસ્થાન કહે છે.
સનતકુમારાદિ કલ્પના દેને સુરતની અભિલાષા થતાં સધર્મશાનમાં ઉત્પન્ન થયેલી અપરિગ્રહતા દેવીઓ જ સેહસાર ક૫ સુધી જાય છે. તે દેવીઓના ઉત્પત્તિસ્થાનરૂપ વિમાને ખાસ જુદા જ છે, ત્યાં દેવ ઉત્પન્ન થતા જ નથી. તેના વિમાનની સંખ્યા કહે છે
सोहम्मि विमाणाणं, छच्चेव हवंति सयसहस्साइं।
चत्तारि य ईसाणे, अपरिग्गहिआण देवीणं ॥१८८॥ " અર્થ–સૈધર્મ દેવલોકમાં અપરિગ્રહીતા દેવીઓના છ લાખ વિમાનો છે અને ઈશાન દેવેલકમાં ચાર લાખ વિમાને છે. ૧૮૮
હવે જેટલા આયુષ્યવાળી જે દેના ઉપભેગમાં આવે છે તે કહે છે – पलिओवमाइ समयाहिआ ठिई जासि जाव दस पलिया। 'सोहम्मग देवीसुं, ताओ उ सणंकुमाराणं ॥ १८९ ॥
ટીકાર્ય–સંધર્મ દેવલોકમાં જે દેવીઓની સ્થિતિ પાપમથી અધિક એક સમય, બે સમય યાવત્ અસંખ્યય સમય વધતી દશ પલ્યોપમ સુધીની હોય તે સનકુમાર દેવકના દેવોને ઉપલેગ યોગ્ય સમજવી. આને સાર એ છે કે એક પાપમ સુધીના આયુષ્યવાળી દેવીઓજ સિાધમકલ્પના દેના